કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?

વીડિયો કૅપ્શન, Coronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?

ભારતમાંકોરોના સંક્રમણની બીજી લહેર આવી છે, આ વખતે સંક્રમણ મહાનગરો, શહેરોની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પહોંચ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના અનેક સંબોધનોમાં નાગરિકોને મોં પર માસ્ક પહેરવાની તથા વારંવાર હાથ ધોવાની સલાહ આપી ચૂક્યા છે.

ખાસ કરીને દૂધની થેલી, પ્લાસ્ટિક, કાગળ, વાસણો, અખબાર, કાગળ વગેરે જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પર વાઇરસનું આયુષ્ય કેટલું છે તે સવાલ જો તમને મૂંઝવી રહ્યો હોય તો જુઓ એની હકીકત આ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો