બોલીવૂડની ફિલ્મોમાં ઉત્તરાયણ, આ સુપરસ્ટાર્સે જ્યારે પતંગ ઉડાવી, ગાયાં ગીત, જુઓ બીબીસી બાલ્કની

વીડિયો કૅપ્શન, બોલીવૂડની ફિલ્મોમાં ઉત્તરાયણ, આ સુપરસ્ટાર્સે જ્યારે પતંગ ઉડાવી ગાયાં ગીત
બોલીવૂડની ફિલ્મોમાં ઉત્તરાયણ, આ સુપરસ્ટાર્સે જ્યારે પતંગ ઉડાવી, ગાયાં ગીત, જુઓ બીબીસી બાલ્કની

દિવાળી, હોળીની માફક જ બોલીવૂડ ફિલ્મોનાં કેટલાંક યાદગાર સિક્વન્સ અને ગીતો ઉત્તરાયણના તહેવાર અને પતંગ ચગાવવા, પેચ લડાવવા જેવી પ્રવૃત્તિઓની આસપાસ રચાયેલાં છે.

આટલું જ નહીં, કેટલાક નામચીન સ્ટાર્સ પણ આ સિક્વન્સ-ગીતોને વધુ યાદગાર બનાવી ચૂક્યાં છે.

આ ગીતો અને સિક્વન્સ હવે જાણે કે ઉત્તરાયણના પર્યાય બની ગયા છે.

કયાં છે એ સીન અને ગીતો જે બની ગયાં છે ઉત્તરાયણનું પ્રતીક, કયા ફિલ્મસ્ટાર્સને લોકો આજે પણ ઉત્તરાયણ સાથે સાંકળીને યાદ કરે છે? જુઓ, બીબીસી બાલ્કનીની આ ખાસ રજૂઆતમાં.

બીબીસી ગુજરાતી, ઉત્તરાયણ, ફિલ્મ, બોલીવૂડ સ્ટાર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.