સુરતમાં માં મળતા પોંકની વિશેષતા શું છે, વિદેશમાં પણ તેની માગ કેમ છે?

વીડિયો કૅપ્શન, Surat માં મળતા પોંકની વિશેષતા શું છે, વિદેશમાં પણ તેની માગ કેમ છે?
સુરતમાં માં મળતા પોંકની વિશેષતા શું છે, વિદેશમાં પણ તેની માગ કેમ છે?

શિયાળો આવે એટલે સુરત અડાજણમાં પોંકનગરીના નામે એક ખાસ બજાર ભરાય છે. જ્યાં વિવિધ પ્રકારના પોંક ખાવા લોકો માત્ર સુરતથી જ નહીં આખા ગુજરાતમાંથી ઉમટી પડે છે. અહીંથી પોંક વિદેશ પણ મોકલાય છે ત્યારે જાણીએ માત્ર શિયાળામાં મળતો પોંક કેવી રીતે બને છે? પોંકની વિશેષતા શું છે તે જુઓ આ અહેવાલમાં.

અહેવાલ – રૂપેશ સોનવણે

ઍડિટ – અક્ષિત ગુપ્તા

સુરતના પ્રખ્યાત પોંકની વિદેશમાં પણ છે માગ, લોકો કેમ છે દિવાના?
ઇમેજ કૅપ્શન, સુરતના પ્રખ્યાત પોંકની વિદેશમાં પણ છે માગ, લોકો કેમ છે દિવાના?

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.