૧૯૯૩
Appearance
ઘટનાઓ
[ફેરફાર કરો]- જાન્યુઆરી ૧ - ચૅકોસ્લોવાકિયાનું વિભાજન થયું. સ્વતંત્ર સ્લોવાકિયા અને ચૅક રિપબ્લિક સ્થાપવામાં આવ્યા.
- જાન્યુઆરી ૩ - મોસ્કોમાં જોર્જ એચ ડબલ્યુ બુશ અને બોરિસ યેલ્ટસિન એ સ્ટાર્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા.
- જાન્યુઆરી ૫ - અમેરીકામાં વોશિંગ્ટન રાજ્ય એ વેસ્ટલી એલન ડોડને ફાંસીની સજા આપી. (૨૮ વરસમાં પેહલી વાર અમેરીકામાં કોઈને ફાંસીની સજા)