ડિસેમ્બર ૧૨
દેખાવ
૧૨ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૬મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૮૭ – પેન્સિલવેનિયા અમેરિકાના બંધારણને બહાલી આપનાર બીજું રાજ્ય બન્યું.
- ૨૦૧૨ – ઉત્તર કોરિયાએ સફળતાપૂર્વક પોતાનું પહેલું ઉપગ્રહ પ્રક્ષેપણ કર્યું.
- ૨૦૧૫ – જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર માળખાગત સંમેલન સાથે સંબંધિત પેરિસ સમજૂતી અપનાવવામાં આવી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૯૨ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી, 'ધૂમકેતુ' ઉપનામથી જાણીતા ગુજરાતી સાહિત્યકાર (અ. ૧૯૬૫)
- ૧૯૨૭ – રોબર્ટ નોર્ટન નોયસી, કોમ્પ્યુટર ક્ષેત્રના ખ્યાતનામ અમેરિકન ઉદ્યોગપતિ (અ. ૧૯૯૦)
- ૧૯૩૫ – ખલીલ ધનતેજવી, ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર (અ. ૨૦૨૧)
- ૧૯૫૦ – રજનીકાંત, ભારતીય ફિલ્મ અભિનેતા
- ૧૯૮૧ – યુવરાજસિંઘ, ભારતીય ક્રિકેટ ખેલાડી
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૬૪ – મૈથિલીશરણ ગુપ્ત, હિન્દી કવિ. (જ. ૧૮૮૬)
- ૨૦૧૯ – દીપક બારડોલીકર, ગુજરાતી કવિ, લેખક અને પત્રકાર (જ. ૧૯૨૫)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૫-૧૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 12 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.