ઓગસ્ટ ૨૨
દેખાવ
૨૨ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૫૬૫ – 'સંત કોલંબા'એ, સ્કોટલેન્ડનાં લોચનેસ જળાશયમાં, લોચનેસ દૈત્ય દેખાયાનીં નોંધ કરી.
- ૧૬૩૯ – 'બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની' દ્વારા, સ્થાનિક નાયક રાજા પાસેથી લેવાયેલી ભુમિ પર, મદ્રાસ (હવે ચેન્નઈ), ભારત, નો પાયો નંખાયો.
- ૧૮૪૯ – ઇતિહાસનો પ્રથમ હવાઇ હુમલો: ઓસ્ટ્રિયાએ ઈટાલિનાં વેનિસ શહેર પર ચાલકરહીત બલૂનો દ્વારા હુમલો કર્યો.
- ૧૮૬૪ – બાર દેશોએ જિનેવા ઘોષણા પર હસ્તાક્ષર કર્યા. રેડક્રોસની સ્થાપના થઇ.
- ૧૯૨૬ – દક્ષિણ આફ્રિકાનાં જોહાનિસબર્ગ ખાતે સોનું મળી આવ્યું.
- ૧૯૬૨ – 'એન.એસ.સવાનાહે', વિશ્વનું પ્રથમ અણુચાલિત માલવાહક જહાજ, પોતાની પહેલી યાત્રા પૂર્ણ કરી.
- ૧૯૮૯ – વરૂણ ગ્રહનું પ્રથમ વલય શોધી કઢાયું.
જન્મ
[ફેરફાર કરો]અવસાન
[ફેરફાર કરો]તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર August 22 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.