લખાણ પર જાઓ

એપ્રિલ ૨૮

વિકિપીડિયામાંથી
Xqbot (ચર્ચા | યોગદાન) (રોબોટ ઉમેરણ: kl:Apriili 28; cosmetic changes) દ્વારા ૧૦:૦૭, ૨૭ એપ્રિલ ૨૦૧૦ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

૨૮ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૩૨ – માનવજાત માટે, પીળો તાવ (yellow fever)ની રસી શોધાઇ.
  • ૧૯૪૫ – બેનિટો મુસોલિની (Benito Mussolini) અને તેની રખાત 'ક્લારા પેટાસી'ને મૃત્યુદંડ અપાયો.
  • ૧૯૪૭ – 'થોર હાયરડેલ' અને તેનાં પાંચ ખલાસીઓ, કોન-ટિકિ (Kon-Tiki) નામક મછવામાં બેસી પેરૂથી રવાના થયા. તેઓ સાબિત કરવા માંગતા હતા કે પેરૂનાં મુળ નિવાસીઓ 'પોલેનેસિયા'માં વસવાટ માટે ગયેલા.
  • ૧૯૬૯ – 'ચાર્લસ દ ગોલે',ફ્રાન્સનાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
  • ૧૯૭૮ – અફઘાનિસ્તાનનાં પ્રમુખ, મોહમદ દાઉદ ખાનની, સામ્યવાદી બળવાખોરો દ્વારા હત્યા કરાઇ.
  • ૨૦૦૧ – લક્ષાધિપતિ 'ડેનિસ ટિટો' વિશ્વનાં પ્રથમ અવકાશ પર્યટક બન્યા.
  • ૨૦૦૫ – 'પેટંટ કાનૂન સંધિ' અમલમાં આવી.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ