લખાણ પર જાઓ

એપ્રિલ ૨૮: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું દેસાઈ. કડીઓ.
નાનું Aishik Rehman (talk) દ્વારા કરેલ ફેરફારોને Snehrashmi દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
 
(૨ સભ્યો વડેની વચ્ચેની ૨ આવૃત્તિઓ દર્શાવેલ નથી)
લીટી ૨: લીટી ૨:

== મહત્વની ઘટનાઓ ==
== મહત્વની ઘટનાઓ ==
* ૧૭૫૮ – [[મરાઠા સામ્રાજ્ય|મરાઠા]]ઓ [[એટોકની લડાઈ]]માં દુર્રાની સામ્રાજ્ય (અફઘાનો)ને હરાવીને શહેર પર કબજો કર્યો.
* ૧૯૩૨ – માનવજાત માટે, [[પીળો તાવ]] ([[:en:yellow fever|yellow fever]])ની રસી શોધાઇ.
* ૧૭૮૮ – મેરીલેન્ડ [[યુનાઇટેડ સ્ટેટ્સ]]ના બંધારણને બહાલી આપનાર સાતમું રાજ્ય બન્યું.
* ૧૯૨૦ – [[અઝેરબીજાન|અઝારબૈજાન]] સોવિયેત સમાજવાદી ગણરાજ્યાની સ્થાપના કરવામાં આવી.
* ૧૯૨૩ – [[વેમ્બલી સ્ટેડિયમ]] (જૂનું એમ્પાયર સ્ટેડિયમ) ખુલ્લું મૂકવામાં આવ્યું.
* ૧૯૩૨ – માનવજાત માટે, [[પીળો તાવ|પીળા તાવ]] ([[:en:yellow fever|yellow fever]])ની રસી શોધાઇ.
* ૧૯૪૫ – [[બેનિટો મુસોલિની]] ([[:en:Benito Mussolini|Benito Mussolini]]) અને તેની રખાત 'ક્લારા પેટાસી'ને મૃત્યુદંડ અપાયો.
* ૧૯૪૫ – [[બેનિટો મુસોલિની]] ([[:en:Benito Mussolini|Benito Mussolini]]) અને તેની રખાત 'ક્લારા પેટાસી'ને મૃત્યુદંડ અપાયો.
* ૧૯૪૭ – 'થોર હાયરડેલ' અને તેનાં પાંચ ખલાસીઓ, [[કોન-ટિકિ]] ([[:en:Kon-Tiki|Kon-Tiki]]) નામક મછવામાં બેસી [[પેરૂ]]થી રવાના થયા. તેઓ સાબિત કરવા માંગતા હતા કે પેરૂનાં મુળ નિવાસીઓ 'પોલેનેસિયા'માં વસવાટ માટે ગયેલા.

* ૧૯૬૭ – [[વિયેતનામ યુદ્ધ]] : બોક્સર [[મુહમ્મદ અલી]]એ યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીમાં સામેલ થનો ઇનકાર કર્યો, ત્યારબાદ તેની ચેમ્પિયનશીપ અને લાઇસન્સ છીનવી લેવામાં આવ્યા.
* ૧૯૬૯ – 'ચાર્લસ દ ગોલે', [[ફ્રાન્સ]]નાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
* ૧૯૬૯ – 'ચાર્લસ દ ગોલે', [[ફ્રાન્સ]]ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
* ૧૯૭૮ – [[અફઘાનિસ્તાન]]નાં પ્રમુખ, મોહમદ દાઉદ ખાનની, સામ્યવાદી બળવાખોરો દ્વારા હત્યા કરાઇ.
* ૧૯૭૮ – [[અફઘાનિસ્તાન]]નાં પ્રમુખ, મોહમદ દાઉદ ખાનની, સામ્યવાદી બળવાખોરો દ્વારા હત્યા કરાઇ.
* ૧૯૯૬ – વ્હાઇટવોટર વિવાદ : રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને બચાવ માટે 41⁄2 કલાકની વિડિયોટેપ કરેલી જુબાની આપી.
* ૨૦૦૧ – લક્ષાધિપતિ 'ડેનિસ ટિટો' વિશ્વનાં પ્રથમ [[અવકાશ]] પર્યટક બન્યા.
* ૨૦૦૧ – લક્ષાધિપતિ 'ડેનિસ ટિટો' વિશ્વનાં પ્રથમ [[અવકાશ]] પર્યટક બન્યા.
* ૨૦૦૫ – 'પેટંટ કાનૂન સંધિ' અમલમાં આવી.
* ૨૦૦૫ – 'પેટંટ કાનૂન સંધિ' અમલમાં આવી.

== જન્મ ==
== જન્મ ==
* ૧૮૪૮ - [[રાજા રવિ વર્મા]], પ્રખ્યાત ભારતીય ચિત્રકાર (અ. ૧૯૦૬)
* ૧૮૪૮ [[રાજા રવિ વર્મા]], પ્રખ્યાત ભારતીય ચિત્રકાર (અ. ૧૯૦૬)
* ૧૮૪૮ – [[મધુસુદન દાસ]], ભારતીય વકીલ અને સમાજ સુધારક. (અ. ૧૯૩૪)
* ૧૯૦૫ – [[ગોપાળદાસ જીવાભાઈ પટેલ]] (વાચક), ગુજરાતી લેખક, અનુવાદક અને સંપાદક. (અ. ૧૯૯૬)
* ૧૯૩૭ – [[સદ્દામ હુસૈન]], [[ઈરાક|ઈરાકનાં]] પ્રમુખ (અ. ૨૦૦૬)
* ૧૯૩૭ – [[સદ્દામ હુસૈન]], [[ઈરાક|ઈરાકનાં]] પ્રમુખ (અ. ૨૦૦૬)
*
*
લીટી ૧૮: લીટી ૨૭:
* ૧૯૯૮ – [[રમાકાન્ત દેસાઈ]], ભારતીય ક્રિકેટર (જ. ૧૯૩૯)
* ૧૯૯૮ – [[રમાકાન્ત દેસાઈ]], ભારતીય ક્રિકેટર (જ. ૧૯૩૯)
*
*

== તહેવારો અને ઉજવણીઓ ==
== તહેવારો અને ઉજવણીઓ ==
* [[શ્રમિક યાદગીરી દિવસ]] ([[:en:Workers Memorial Day|Workers Memorial Day]]) – આંતરરાષ્ટ્રીય શ્રમિક યાદગીરી દિવસ
* [[શ્રમિક યાદગીરી દિવસ]] ([[:en:Workers Memorial Day|Workers Memorial Day]]) – આંતરરાષ્ટ્રીય શ્રમિક યાદગીરી દિવસ
* વકીલ દિવસ (ઓરિસ્સા), ઓરિસ્સાના સામાજિક અને ઔદ્યોગિક વિકાસની સાથે એકીકરણ માટે ઓડિયા-આંદોલન ચલાવનાર [[મધુસુદન દાસ]] સન્માનમાં.
*
* મુજાહિદ્દીન વિજય દિવસ (અફઘાનિસ્તાન).
== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/april/28 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/april/28 બી.બી.સી.(BBC): આજનો દિવસ]

૧૭:૦૮, ૧૭ જુલાઇ ૨૦૨૩એ જોઈ શકાતી હાલની આવૃત્તિ

૨૮ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૭૫૮ – મરાઠાઓ એટોકની લડાઈમાં દુર્રાની સામ્રાજ્ય (અફઘાનો)ને હરાવીને શહેર પર કબજો કર્યો.
  • ૧૭૮૮ – મેરીલેન્ડ યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનાર સાતમું રાજ્ય બન્યું.
  • ૧૯૨૦ – અઝારબૈજાન સોવિયેત સમાજવાદી ગણરાજ્યાની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૨૩ – વેમ્બલી સ્ટેડિયમ (જૂનું એમ્પાયર સ્ટેડિયમ) ખુલ્લું મૂકવામાં આવ્યું.
  • ૧૯૩૨ – માનવજાત માટે, પીળા તાવ (yellow fever)ની રસી શોધાઇ.
  • ૧૯૪૫ – બેનિટો મુસોલિની (Benito Mussolini) અને તેની રખાત 'ક્લારા પેટાસી'ને મૃત્યુદંડ અપાયો.
  • ૧૯૪૭ – 'થોર હાયરડેલ' અને તેનાં પાંચ ખલાસીઓ, કોન-ટિકિ (Kon-Tiki) નામક મછવામાં બેસી પેરૂથી રવાના થયા. તેઓ સાબિત કરવા માંગતા હતા કે પેરૂનાં મુળ નિવાસીઓ 'પોલેનેસિયા'માં વસવાટ માટે ગયેલા.
  • ૧૯૬૭ – વિયેતનામ યુદ્ધ : બોક્સર મુહમ્મદ અલીએ યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીમાં સામેલ થનો ઇનકાર કર્યો, ત્યારબાદ તેની ચેમ્પિયનશીપ અને લાઇસન્સ છીનવી લેવામાં આવ્યા.
  • ૧૯૬૯ – 'ચાર્લસ દ ગોલે', ફ્રાન્સના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
  • ૧૯૭૮ – અફઘાનિસ્તાનનાં પ્રમુખ, મોહમદ દાઉદ ખાનની, સામ્યવાદી બળવાખોરો દ્વારા હત્યા કરાઇ.
  • ૧૯૯૬ – વ્હાઇટવોટર વિવાદ : રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને બચાવ માટે 41⁄2 કલાકની વિડિયોટેપ કરેલી જુબાની આપી.
  • ૨૦૦૧ – લક્ષાધિપતિ 'ડેનિસ ટિટો' વિશ્વનાં પ્રથમ અવકાશ પર્યટક બન્યા.
  • ૨૦૦૫ – 'પેટંટ કાનૂન સંધિ' અમલમાં આવી.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • શ્રમિક યાદગીરી દિવસ (Workers Memorial Day) – આંતરરાષ્ટ્રીય શ્રમિક યાદગીરી દિવસ
  • વકીલ દિવસ (ઓરિસ્સા), ઓરિસ્સાના સામાજિક અને ઔદ્યોગિક વિકાસની સાથે એકીકરણ માટે ઓડિયા-આંદોલન ચલાવનાર મધુસુદન દાસ સન્માનમાં.
  • મુજાહિદ્દીન વિજય દિવસ (અફઘાનિસ્તાન).

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]