દ. ગુજરાતમાં ચીકુનું ઉત્પાદન કેમ ઘટ્યું, શું છે કારણો?
દ. ગુજરાતમાં ચીકુનું ઉત્પાદન કેમ ઘટ્યું, શું છે કારણો?
અમલસાડ તેનાં ચીકુ માટે દેશવિદેશમાં ખ્યાતનામ છે. પણ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે માર્કેટિંગ યાર્ડમાં ચીકુની આવક એટલી ઓછી છે કે હરાજી બંધ રાખવી પડી છે. ચીકુનું ઉત્પાદન કેમ ઘટ્યું અને ભવિષ્યમાં તેની કેવી અસરો થઈ શકે છે તેમ સમજીએ આ અહેવાલમાં.
અહેવાલ – રુપેશ સોનવણે, શિતલ પટેલ
ઍડિટ – અક્ષિત ગુપ્તા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન