કરમદીનું લલેડુ
Appearance
કરમદીનું લલેડુ | |
---|---|
સિંધરોટ, વડોદરા જિલ્લો, ગુજરાત, ભારત ખાતે. | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Timaliidae |
Genus: | ''Dumetia'' Blyth, 1852 |
Species: | ''D. hyperythra'' |
દ્વિનામી નામ | |
Dumetia hyperythra (Franklin, 1831)
|
કરમદીનું લલેડુ (અંગ્રેજી: Tawny-bellied Babbler), (Dumetia hyperythra) એ નરમ રુવાંટી જેવાં પીંછા ધરાવતું ચકલીના કદનું પક્ષી છે. દક્ષિણપૂર્વ એશિયામાં ધરખમ વિવિધતા ધરાવતું આ ઉષ્ણકટિબંધીય વિસ્તારનું પક્ષી છે.
વર્ણન
[ફેરફાર કરો]આ પક્ષી લાંબી પૂંછડી સહીત ૧૩ સે.મી. લંબાઈ ધરાવે છે. ઉપરના ભાગે ઘેરો કથ્થાઈ અને પેટના ભાગે ઝાંખો પીળાશ પડતો નારંગી રંગ તથા રતાશ પડતું રાખોડી માથું (માથાનો ઉપરનો ભાગ) ધરાવે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2012). "Dumetia hyperythra". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
- Birds of India by Grimmett, Inskipp and Inskipp, ISBN 0-691-04910-6
- A Field Guide to the Birds of the Indian Subcontinent by Kazmierczak and van Perlo, ISBN 1-873403-79-8
- Collar, N. J. & Robson, C. 2007. Family Timaliidae (Babblers) pp. 70 – 291 in; del Hoyo, J., Elliott, A. & Christie, D.A. eds. Handbook of the Birds of the World, Vol. 12. Picathartes to Tits and Chickadees. Lynx Edicions, Barcelona.
વિકિમીડિયા કોમન્સ પર કરમદીનું લલેડુ સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |