કપરાડા
Appearance
કપરાડા | |||
— નગર — | |||
અક્ષાંશ-રેખાંશ | 20°20′37″N 73°12′49″E / 20.3437214°N 73.2135129°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | વલસાડ | ||
વસ્તી | ૫,૪૬૦ (૨૦૧૧[૧]) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
કપરાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
આશ્રમ શાળા
[ફેરફાર કરો]કપરાડામાં દક્ષિણ ગુજરાત આદિવાસી આશ્રમ શાળા આવેલી છે, જેની સ્થાપના સામાજીક કાર્યકર ઉર્મિલાબેન પી. ભટ્ટ દ્વારા ૬૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. ઉર્મિલાબેન ભટ્ટ ગાંધીવાદી અને ગુજરાત સરકારમાં પ્રથમ સ્ત્રી મંત્રી બન્યા હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Kaprada Population - Valsad, Gujarat". મેળવેલ ૨૯ નવેમ્બર ૨૦૧૬.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |