આઇઝેક ન્યૂટન
દેખાવ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સર આઇઝેક ન્યુટન (૪ જાન્યુઆરી ૧૬૪૩ થી ૩૧ માર્ચ ૧૭૨૭) ઇન્ગલેન્ડ ના બહુમુખી પ્રતિભા સમ્પન્ન ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રિ, અવકાશ વિજ્ઞાની, તત્વજ્ઞાની, મધ્યયુગીન રસાયણ શાસ્ત્રી, ધર્મશાસ્ત્ર વેતા હતા. તેઓને ગુરૂત્વાકર્ષણ બળના નિયમની શોધ માટે ખુબજ પ્રસિદ્ધિ પ્રાપ્ત થયેલ છે. ઢાંચો:Link FA
ઢાંચો:Link FA ઢાંચો:Link FA ઢાંચો:Link FA ઢાંચો:Link FA ઢાંચો:Link FA ઢાંચો:Link FA