ગુજરાતમાં આવતીકાલથી પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં આવતીકાલથી પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હાલ ઉત્તર ભારત અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવ એટલે કે શીતલહેર ચાલી રહી છે. પરંતુ આ વચ્ચે ગુજરાતમાં હવે હવામાન પલટાની આગાહી કરવામાં આવી છે. જેથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે. આશરે બે દિવસ બાદ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણીએ હવામાન વિભાગની આગાહી શું છે?
વીડિયો : દીપક ચુડાસમા ઍડિટ : સુમિત વૈદ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન