Gmail

જાહેરાતો ધરાવે છે
4.2
1.32 કરોડ રિવ્યૂ
10 અબજ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

આધિકારિક Gmail ઍપ તમારા Android ફોન અથવા ટૅબ્લેટ પર સશક્ત સુરક્ષા, રિઅલ-ટાઇમ નોટિફિકેશન, એકથી વધુ એકાઉન્ટને સપોર્ટ અને તમારા સમગ્ર મેઇલમાં કામ કરે તેવી શોધની સુવિધા વડે Gmailના સૌથી વધુ લાભ પૂરા પાડે છે. Gmail, Wear OS પર પણ ઉપલબ્ધ છે, જેથી કરીને તમે કાર્યક્ષમ રહી શકો છો અને તમારા કાંડા પરથી જ ઇમેઇલ મેનેજ કરી શકો છો.

Gmail ઍપ વડે તમે આ બાબતો કરી શકો છો:
• 99.9 ટકાથી વધુ સ્પામ, ફિશિંગ માલવેર અને જોખમી લિંકને ઑટોમૅટિક રીતે તમારા ઇનબૉક્સમાં પહોંચવાથી બ્લૉક કરી શકો છો
• શરમજનક ભૂલો અટકાવવા માટે, મોકલવાનું રદ કરી શકો છો
• અન્ય લોકો સાથે કનેક્ટ થવા, નવી ચૅટ બનાવવા અને સહયોગ કરવા માટે Google Chat ચાલુ કરી શકો છો
• Spacesમાં ગ્રૂપ તરીકે વધુ કાર્ય કરી શકો છો - જે લોકો, વિષયો અને પ્રોજેક્ટની ગોઠવણી માટેની ખાસ જગ્યા છે
• Google Meet વડે ઉચ્ચ ક્વૉલિટીના વીડિયો કૉલની સુવિધાનો આનંદ માણી શકો છો
• તૈયાર જવાબના સૂચનો વડે ઇમેઇલનો ઝડપથી જવાબ આપી શકો છો
• એકથી વધુ એકાઉન્ટ વચ્ચે સ્વિચ કરી શકો છો
• ફાઇલોને સરળતાથી જોડીને શેર કરી શકો છો
• નોટિફિકેશન કેન્દ્ર, બૅજ અને લૉક સ્ક્રીનના વિકલ્પો વડે નવા મેઇલની ઝડપથી સૂચના મેળવી શકો છો
• ઝટપટ પરિણામો, જેમ તમે ટાઇપ કરો તેમ તેની સાથે પૂર્વાનુમાનો, અને જોડણીના સૂચનો વડે તમારા મેઇલને ઝડપથી શોધી શકો છો
• તમારા મેઇલને લેબલ કરીને, સ્ટાર માર્ક કરીને, ડિલીટ કરીને અને સ્પામ તરીકે રિપોર્ટ કરીને, તેની ગોઠવણી કરી શકો છો
• તમારા ઇનબૉક્સને ઝડપથી સાફ કરવા માટે, આર્કાઇવ/ડિલીટ કરવા સ્વાઇપ કરી શકો છો
• થ્રેડ કરેલી વાતચીતોની સુવિધા વડે તમારો મેઇલ વાંચી શકો છો
• તમારા Google Contacts અથવા ફોનમાંથી સંપર્કોના નામ જેમ તમે ટાઇપ કરો તેમ ઑટોમૅટિક રીતે પૂર્ણ કરી શકો છો
• સીધા ઍપમાંથી જ Google Calendarના આમંત્રણોનો જવાબ આપી શકો છો
• તમારા ઇમેઇલનો કોઈ ઝડપી ઓવરવ્યૂ મેળવવા માટે, તમારી Wear OS વૉચ પર Gmail કૉમ્પ્લિકેશન અને ટાઇલ ઉમેરી શકો છો

Gmail એ Google Workspaceનો એક ભાગ છે, જેનાથી તમે અને તમારી ટીમ સરળતાથી કનેક્ટ થઈ શકો છો, નવા ઇમેઇલ બનાવી શકો છો અને સહયોગ કરી શકો છો. તમે આ બાબતો કરી શકો છો:
• Gmail છોડ્યા વિના Google Meet અથવા Google Chat મારફતે સહકાર્યકરો સાથે કનેક્ટ થઈ શકો છો, Calendarમાં આમંત્રણ મોકલી શકો છો, તમારી કાર્ય સૂચિમાં કોઈ ક્રિયા ઉમેરી શકો છો અને બીજું ઘણું કરી શકો છો
• તમે સર્વશ્રેષ્ઠ કામ કરી શકો અને સરળ કાર્યોનું ધ્યાન રાખવામાં તમને સહાય મળે તે માટે, તમે સૂચવેલી ક્રિયાઓનો ઉપયોગ કરી શકો છો — જેમ કે, તૈયાર જવાબ, સ્માર્ટ કંપોઝ કરવું, વ્યાકરણ વિશેના સૂચનો અને સંકેતો — જેથી તમે સમયનો સદુપયોગ કરીને વધુ કાર્યક્ષમ બની શકો છો
• સુરક્ષિત રહી શકો છો. અમારા મશીન લર્નિંગના મૉડલ 99.9%થી વધુ સ્પામ, ફિશિંગ અને માલવેરને અમારા વપરાશકર્તાઓ સુધી પહોંચવાથી બ્લૉક કરે છે

Google Workspace વિશે વધુ જાણો: https://workspace.google.com/products/gmail/

વધુ માહિતી માટે અમને ફૉલો કરો:
Twitter: https://twitter.com/googleworkspace
LinkedIn: https://www.linkedin.com/showcase/googleworkspace
Facebook: https://www.facebook.com/googleworkspace/
આ રોજ અપડેટ કર્યું
5 સપ્ટે, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
સ્થાન વ્યક્તિગત માહિતી અને અન્ય 10
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.1
1.26 કરોડ રિવ્યૂ
Hitesh Mitra Kisan
27 ઑગસ્ટ, 2024
Ok
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Patel Ankit Bhai
4 સપ્ટેમ્બર, 2024
Xf appalled
શું તમને આ સહાયરૂપ જણાયું?
Dhanhibhai Navdiya
18 ઑગસ્ટ, 2024
જીમેઈલ સામાન્ય છે,
3 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે?

Google Workspaceના ભાગ એવા Gmail માટે મહત્ત્વપૂર્ણ કાર્યમાં ટોચ પર રહો. સુરક્ષિત ઇમેઇલના પાયા તરીકે, તમે સ્પેસમાં કોઈ ગ્રૂપ સાથે ચૅટ અને સહયોગ પણ કરી શકો છો અથવા વૉઇસ કૉલ કે વીડિયો કૉલ પણ કરી શકો છો - આ બધું એક જ જગ્યાએથી.