ડેઇલીહન્ટ, ભારતની # 1 સમાચાર, મનોરંજન અને વિડિઓ ઍપ્લિકેશન હવે સોશ્યિલ થઈ ગઈ છે!
અમારા 250+ મિલિયન યુઝર્સમાં જોડાઓ અને હિંદી, તમિલ, મલયાલમ, કન્નડ, તેલુગુ, અંગ્રેજી, મરાઠી, બંગાળી, ગુજરાતી, ઓડિયા, પંજાબી, ઉર્દૂ અને ભોજપુરીમાં સમાચાર, વિડિઓઝ અને વાયરલ કાર્ડ્સને ફૉલો અને શૅર કરવાનું શરૂ કરો.
દેશના સૌથી મોટા સમાચાર સ્રોતો અને હાયપરલોકલ સંવાદદાતાઓને ફૉલો કરો અને લૅટેસ્ટ તથા પ્રાદેશિક ટ્રેન્ડ અંગે અપડેટ રહો.
અન્ય લોકો સાથે વાતચીતમાં જોડાઓ અને નવો ટ્રેન્ડ શરૂ કરો!
તમારી પ્રોફાઇલ અને પોસ્ટ બનાવોએક રસપ્રદ પોસ્ટ બનાવી તમારા વિચારો શૅર કરો. લોકોને ટૅગ કરો, હૅશટૅગ્સનો ઉપયોગ કરો અને નવો ટ્રેન્ડ શરૂ કરો.
રિપોસ્ટ કરો અને તમારા અભિપ્રાય શૅર કરોતમે કશું જોયું અને ગમી ગયું? અથવા તમે વાંચેલા લેખ પર અલગ મત મૂકવા માંગો છો? આર્ટિકલ પોસ્ટને રિપોસ્ટ કરો અને તમે શું માનો છો તે અન્ય લોકોને જણાવો. તેમની સાથે જોડાઇને ચર્ચાઓ શરૂ કરો.
ડેઇલીહન્ટ ઍપ પર સામગ્રી શૅર કરોબીજે ક્યાંક કશું રસપ્રદ કન્ટેન્ટ મળી ગયું? રમુજી ફોટા, તસવીરો, મેમ્સ, મનપસંદ સમાચાર લેખ, વિડિઓઝ અને લિંક્સ તમારા મિત્રો સાથે અથવા બધા સાથે શૅર કરો. તમારો વ્યાપ વધારો અને વ્યસ્ત રહો!
યુઝર્સની પોસ્ટ્સ દ્વારા શું ટ્રેન્ડિંગ છે તે શોધોતમને સમાચાર, રાજકારણ, મનોરંજન, રમતગમત, રસોઈ અથવા લાઇફસ્ટાઇલ; જે પણ વિષયમાં રુચિ હોય, તે બધા ટ્રેન્ડિંગ વિષયો અને હૅશટૅગ્સ બઘું જ ડેઇલીહન્ટ પર ઉપલબ્ધ છે. યુઝર્સની પોસ્ટ્સ શોધો અને કમેન્ટ તથા લાઇક્સની મદદથી તેમની સાથે જોડાઓ અને વ્યસ્ત રહો.
ડેઇલીહન્ટ ઍપ પર તમારા કોન્ટેક્ટ્સ શોધો અને તેમની સાથે જોડાઓડેઇલીહન્ટ પર તમારા સંપર્કો શોધો, તેમને ફૉલો કરો અને મજેદાર સફર શરૂ કરો - તેમની પ્રોફાઇલ શોધો, ટિપ્પણી કરો અને તેમની પોસ્ટને રિપોસ્ટ કરો!
ડેઇલીહન્ટની અન્ય ખાસિયતો:• દેશભરના 2600+ મીડિયા પાર્ટનર્સની સામગ્રી 14+ ભારતીય ભાષાઓ પૈકી તમારી પસંદગીની ભાષામાં મેળવો
• સમાચાર, વિડિઓઝ અને ફોટોઝના સૂચિત પ્રવાહ દ્વારા તમને અનુરૂપ તૈયાર કરવામાં આવેલી સામગ્રી મેળવો.
• પિન કોડ સ્તરના સ્થાનિક સમાચાર ગામે-ગામ, નગરો અને જિલ્લાઓમાંથી મેળવો
• વિશ્વ સમાચાર, એન્ટરટેઇનમેન્ટ (મનોરંજન) સમાચાર, ટીવી અને સિનેમા ગપસપ, ક્રિકેટ અપડેટ્સ, જન્માક્ષર, વેધર (હવામાન), રોજગાર સમાચાર, સંરક્ષણ, સ્ટોક અપડેટ્સ અને ઘણું બધુ મેળવો.
• તમારા મનપસંદ અખબારો, ન્યૂઝ ચેનલો, સેલિબ્રિટી સર્જક, મિત્રોને શોધો, ફૉલો કરો અને તેમણે પોસ્ટ કરાલી લૅટેસ્ટ અપડેટ્સ, લેખ, વિડિઓઝ મેળવો.
• લેખ / પોસ્ટ્સ સાથે લાઇક્સ, કમેન્ટ અને શૅર કરીને જોડાઓ
• ફોટોઝ, મેમ્સ, વિડિઓઝ અપલોડ કરી તમારા પ્રિયજનોને ટૅગ કરો.
• તમારી બધી પ્રવૃત્તિઓ જેમ કે પોસ્ટ્સ, લાઇક્સ, ટિપ્પણીઓ અને શૅરને ટ્રૅક રેકૉર્ડ રાખો
• તમે વાંચેલા / ફૉલો કરેલા લેખો / ટિપ્પણીઓની હિસ્ટ્રિ દ્વારા તેને બ્રાઉઝ કરો
તમારા મનપસંદ સ્થાનિક ન્યુઝપેપર્સ(સમાચારપત્રો)ના સમાચાર વાંચો અને વિડિઓઝ જુઓ:• Hindi (हिंदी સમાચાર) – લાઇવ હિન્દુસ્તાન, આજ તક, અમર ઉજાલા, જાગરણ, પ્રભાત ખબર, પંજાબ કેસરી અને વધુ
• Tamil (தமிழ் செய்தி) - દિનામલાર, દિનાકરન, દિનામણિ, વિકટન, ધ હિન્દુ તમિલ, પુથિયા થાલાઈમુરાઇ, પંજાબ કેસરી, નાક્કીરન અને વધુ
• Malayalam (മലയാളം വാർത്തകൾ) - મંગલમ, એશિયાનેટ, મધ્યમમ, દીપિકા, કૈરાલી ન્યુઝ, દેશાભિમાની અને વધુ
• Kannada (ಕನ್ನಡ ನ್ಯೂಸ್) - પ્રજાવાણી, વિજયવાણી, કન્નડ દુનિયા, કન્નડ પ્રભા, ઉદયાવની, સુવર્ણન્યૂઝ, વર્તાભારતી અને વધુ
• Telugu (తెలుగు న్యూస్) - સાક્ષી, ઈનાડુ, પ્રજાસક્તિ, ઝી ન્યૂઝ તેલુગુ, આંધ્રજ્યોતિ, ટીવી 9 તેલુગુ અને વધુ
• English – હિન્દુસ્તાન ટાઇમ્સ, ઇન્ડિયાટુડે, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધી ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ, ડેક્કન ક્રોનિકલ, ડેક્કન હૅરાલ્ડ, ધ ટેલિગ્રાફ, બીબીસી, ન્યૂઝ 18, ધી પ્રિન્ટ અને વધુ
• Marathi (मराठी बातम्या) - લોકમત, લોકસત્તા, સામના, પુધારી, માઝા પેપર, દૈનિક પ્રભાત, સકાલ, સામ ટીવી, એબીપી માઝા, તરુણ ભારત અને વધુ
• બંગાળી ((বাংলা সংবাদ) - આનંદબાજાર પત્રિકા, ઇબેલા, બીબીસી બંગાળ, કોલકાતા 24 * 7, સંગાબાદ પ્રતિદિન, એબીપી આનંદ, આજકાલ, ન્યૂઝ 18 બંગાળ અને વધુ
• ગુજરાતી (ગુજરાતી સમાચાર) - ગુજરાત સમાચાર, સંદેશ, જીએસટીવી, વિશ્વ ગુજરાત, મિડ-ડે ગુજરાતી, એબીપી અસ્મિતા, ટીવી 9 ગુજરાતી અને વધુ
• ઓડિયા (ଓଡ଼ିଆ) - ઓડિશા સમાચાર, ઓડિશા રિપોર્ટર, સંબાદ, ઓડિયા પુઆ, કનક ન્યુઝ, ધારિત્રિ, ઓડિશા ટીવી, ધી સમાજ અને વધુ
• પંજાબી - અજિત જલંધર, જગબાની, રોઝના સ્પૉક્સમેન, પંજાબ પોસ્ટ, ડેલી નવાન ઝમાના, એબીપી સાંઝા અને વધુ
અમારો સંપર્ક કરો:[email protected]