તમે Facebook માં લૉગ ઇન કરવા કે જોડાવા માગો છો?
Facebook ઍપ વડે સંપર્ક અપલોડ કરવાની સુવિધાને સંચાલિત કરવી
તમે માત્ર Android, iPhone, iPad અથવા Facebook Lite ઍપ પર જ સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધાને સંચાલિત કરી શકો છો.
જ્યારે સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધા ચાલુ હશે, ત્યારે તમારા દ્વારા જ્યારે પણ તમારા Facebook એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં આવશે ત્યારે Facebook તમારા ફોન અથવા ટેબ્લેટ પરથી આપમેળે તમારા સંપર્કોને અપલોડ કરશે.
Facebook ઍપમાં સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધાને ચાલુ અથવા બંધ કરવા
Android:
  1. Facebookમાં સૌથી ઉપર જમણી બાજુએ આવેલા menuને દબાવો.
  2. સેટિંગ અને પ્રાઇવસીને દબાવો, તે પછી સેટિંગને દબાવો.
  3. એકાઉન્ટ સેન્ટરને દબાવો, તે પછી તમારી માહિતી અને પરવાનગીઓને દબાવો.
  4. સંપર્કોને અપલોડ કરોને દબાવો, તે પછી Facebook એકાઉન્ટ પસંદ કરો.
  5. સતત સંપર્ક અપલોડને ચાલુ અથવા બંધ કરવા માટે આ સેટિંગની બાજુમાં દબાવો.
iPhone:
  1. Facebookના સૌથી નીચેના ભાગે જમણી બાજુએ આવેલા Menu પર ટેપ કરો.
  2. settingsસેટિંગ અને પ્રાઇવસીને દબાવો, તે પછી સેટિંગને દબાવો.

  5. સંપર્કોને અપલોડ કરોને ચાલુ અથવા બંધ કરવા માટે આ સેટિંગની બાજુમાં દબાવો.
iPad:

  2. સ્ક્રોલ કરીને નીચે જાઓ અને સેટિંગ અને પ્રાઇવસીને દબાવો, તે પછી સેટિંગને દબાવો.
  3. સંપર્કોને અપલોડ કરોને દબાવો, તે પછી Facebook એકાઉન્ટ પસંદ કરો.
  4. સંપર્કોને અપલોડ કરોને ચાલુ અથવા બંધ કરવા માટે આ સેટિંગની બાજુમાં દબાવો.
Facebook Lite:
  1. Facebookમાં સૌથી ઉપર જમણી બાજુએ આવેલા menuને દબાવો.
  2. સ્ક્રોલ કરીને નીચે જાઓ અને સેટિંગને દબાવો.
  3. નીચેની તરફ સ્ક્રોલ કરી પરવાનગીઓના વિભાગ પર જાઓ અને સંપર્કોને અપલોડ કરો પર ટેપ કરો.
  4. સંપર્કોને અપલોડ કરોને ચાલુ અથવા બંધ કરવા માટે આ સેટિંગની બાજુમાં દબાવો.
અન્ય મોબાઇલ ડિવાઇસ:
સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધા માત્ર iPhone, iPad અથવા Android ડિવાઇસ પર જ ઉપલબ્ધ છે. તમારા મોબાઇલ ડિવાઇસ પરથી કેવી રીતે સંપર્કોને અપલોડ કરવા અથવા તમે અપલોડ કરેલા સંપર્કોને ડિલીટ કરવા તે જાણો.
એ ધ્યાનમાં રાખશો કે
  • Facebook ઍપમાં સંપર્ક અપલોડ કરવાની સુવિધાને બંધ કરવાથી Messenger ઍપમાં સંપર્ક અપલોડ કરવાની સુવિધા આપમેળે બંધ થઈ જતી નથી. કેવી રીતે Messenger પર સંપર્ક અપલોડ કરવાની સુવિધાને સંચાલિત કરવી તે જાણો.
  • જો તમે એકથી વધુ ફોન અથવા ટેબ્લેટ પર Facebook ઍપનો ઉપયોગ કરતા હો, તો તમારે તે દરેક ડિવાઇસ પર સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધાને બંધ કરવાની જરૂર પડશે.
તમારા અપલોડ કરેલા સંપર્કોને જુઓ અથવા દૂર કરો
તમે આમંત્રણો અને આયાત કરેલા સંપર્કોને સંચાલિત કરો પેજ પર તમારા અપલોડ કરેલા સંપર્કોને જોઈ અથવા દૂર કરી શકો છો.
જ્યારે સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધા ચાલુ હશે, ત્યારે તમારા દ્વારા જ્યારે પણ તમારા Facebook એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં આવશે ત્યારે Facebook તમારા ફોન અથવા ટેબ્લેટ પરથી આપમેળે તમારા સંપર્કોને અપલોડ કરશે.
Facebook ઍપમાં સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધાને ચાલુ અથવા બંધ કરવા
  1. Facebookમાં સૌથી ઉપર જમણી બાજુએ આવેલા menuને દબાવો.
  2. સેટિંગ અને પ્રાઇવસીને દબાવો, તે પછી સેટિંગને દબાવો.
  3. એકાઉન્ટ સેન્ટરને દબાવો, તે પછી તમારી માહિતી અને પરવાનગીઓને દબાવો.
  4. સંપર્કોને અપલોડ કરોને દબાવો, તે પછી Facebook એકાઉન્ટ પસંદ કરો.
  5. સતત સંપર્ક અપલોડને ચાલુ અથવા બંધ કરવા માટે આ સેટિંગની બાજુમાં દબાવો.
એ ધ્યાનમાં રાખશો કે
  • Facebook ઍપમાં સંપર્ક અપલોડ કરવાની સુવિધાને બંધ કરવાથી Messenger ઍપમાં સંપર્ક અપલોડ કરવાની અથવા કૉલ અને SMS (ટેક્સ્ટ મેસેજિંગ)ની સુવિધા આપમેળે બંધ થઈ જતી નથી. કેવી રીતે Messenger પર સંપર્ક અપલોડ કરવાની સુવિધાને સંચાલિત કરવી તે જાણો.
  • જો તમે એકથી વધુ ફોન અથવા ટેબ્લેટ પર Facebook ઍપનો ઉપયોગ કરતા હો, તો તમારે તે દરેક ડિવાઇસ પર સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધાને બંધ કરવાની જરૂર પડશે.
તમારા અપલોડ કરેલા સંપર્કોને જુઓ અથવા દૂર કરો
તમે આમંત્રણો અને આયાત કરેલા સંપર્કોને સંચાલિત કરો પેજ પર તમારા અપલોડ કરેલા સંપર્કોને જોઈ અથવા દૂર કરી શકો છો.
જ્યારે સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધા ચાલુ હશે, ત્યારે તમારા દ્વારા જ્યારે પણ તમારા Facebook એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં આવશે ત્યારે Facebook તમારા ફોન અથવા ટેબ્લેટ પરથી આપમેળે તમારા સંપર્કોને અપલોડ કરશે.
Facebook ઍપમાં સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધાને ચાલુ અથવા બંધ કરવા
  1. Facebookના સૌથી નીચેના ભાગે જમણી બાજુએ આવેલા Menu પર ટેપ કરો.
  2. settingsસેટિંગ અને પ્રાઇવસીને દબાવો, તે પછી સેટિંગને દબાવો.
  3. એકાઉન્ટ સેન્ટરને દબાવો, તે પછી તમારી માહિતી અને પરવાનગીઓને દબાવો.
  4. સંપર્કોને અપલોડ કરોને દબાવો, તે પછી Facebook એકાઉન્ટ પસંદ કરો.
  5. સંપર્કોને અપલોડ કરોને ચાલુ અથવા બંધ કરવા માટે આ સેટિંગની બાજુમાં દબાવો.
એ ધ્યાનમાં રાખશો કે
  • Facebook ઍપમાં સંપર્ક અપલોડ કરવાની સુવિધાને બંધ કરવાથી Messenger ઍપમાં સંપર્ક અપલોડ કરવાની અથવા કૉલ અને SMS (ટેક્સ્ટ મેસેજિંગ)ની સુવિધા આપમેળે બંધ થઈ જતી નથી. કેવી રીતે Messenger પર સંપર્ક અપલોડ કરવાની સુવિધાને સંચાલિત કરવી તે જાણો.
  • જો તમે એકથી વધુ ફોન અથવા ટેબ્લેટ પર Facebook ઍપનો ઉપયોગ કરતા હો, તો તમારે તે દરેક ડિવાઇસ પર સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધાને બંધ કરવાની જરૂર પડશે.
તમારા અપલોડ કરેલા સંપર્કોને જુઓ અથવા દૂર કરો
તમે આમંત્રણો અને આયાત કરેલા સંપર્કોને સંચાલિત કરો પેજ પર તમારા અપલોડ કરેલા સંપર્કોને જોઈ અથવા દૂર કરી શકો છો.
જ્યારે સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધા ચાલુ હશે, ત્યારે તમારા દ્વારા જ્યારે પણ તમારા Facebook એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં આવશે ત્યારે Facebook તમારા ફોન અથવા ટેબ્લેટ પરથી આપમેળે તમારા સંપર્કોને અપલોડ કરશે.
Facebook ઍપમાં સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધાને ચાલુ અથવા બંધ કરવા
  1. કોઈપણ Facebook પેજના સૌથી નીચેના ભાગે જમણી બાજુએ રહેલ પર ટેપ કરો.
  2. સ્ક્રોલ કરીને નીચે જાઓ અને સેટિંગ અને પ્રાઇવસીને દબાવો, તે પછી સેટિંગને દબાવો.
  3. નીચેની તરફ સ્ક્રોલ કરી પરવાનગીઓના વિભાગ પર જાઓ અને સંપર્કોને અપલોડ કરો પર ટેપ કરો.
  4. સંપર્કોને અપલોડ કરોને ચાલુ અથવા બંધ કરવા માટે આ સેટિંગની બાજુમાં દબાવો.
એ ધ્યાનમાં રાખશો કે
  • Facebook ઍપમાં સંપર્ક અપલોડ કરવાની સુવિધાને બંધ કરવાથી Messenger ઍપમાં સંપર્ક અપલોડ કરવાની અથવા કૉલ અને SMS (ટેક્સ્ટ મેસેજિંગ)ની સુવિધા આપમેળે બંધ થઈ જતી નથી. કેવી રીતે Messenger પર સંપર્ક અપલોડ કરવાની સુવિધાને સંચાલિત કરવી તે જાણો.
  • જો તમે એકથી વધુ ફોન અથવા ટેબ્લેટ પર Facebook ઍપનો ઉપયોગ કરતા હો, તો તમારે તે દરેક ડિવાઇસ પર સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધાને બંધ કરવાની જરૂર પડશે.
તમારા અપલોડ કરેલા સંપર્કોને જુઓ અથવા દૂર કરો
તમે આમંત્રણો અને આયાત કરેલા સંપર્કોને સંચાલિત કરો પેજ પર તમારા અપલોડ કરેલા સંપર્કોને જોઈ અથવા દૂર કરી શકો છો.
જ્યારે સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધા ચાલુ હશે, ત્યારે તમારા દ્વારા જ્યારે પણ તમારા Facebook એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં આવશે ત્યારે Facebook તમારા ફોન અથવા ટેબ્લેટ પરથી આપમેળે તમારા સંપર્કોને અપલોડ કરશે.
Facebook ઍપમાં સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધાને ચાલુ અથવા બંધ કરવા
  1. Facebookમાં સૌથી ઉપર જમણી બાજુએ આવેલા menuને દબાવો.
  2. સ્ક્રોલ કરીને નીચે જાઓ અને સેટિંગને દબાવો.
  3. નીચેની તરફ સ્ક્રોલ કરી પરવાનગીઓના વિભાગ પર જાઓ અને સંપર્કોને અપલોડ કરો પર ટેપ કરો.
  4. સંપર્કોને અપલોડ કરોને ચાલુ અથવા બંધ કરવા માટે આ સેટિંગની બાજુમાં દબાવો.
એ ધ્યાનમાં રાખશો કે
  • Facebook ઍપમાં સંપર્ક અપલોડ કરવાની સુવિધાને બંધ કરવાથી Messenger ઍપમાં સંપર્ક અપલોડ કરવાની અથવા કૉલ અને SMS (ટેક્સ્ટ મેસેજિંગ)ની સુવિધા આપમેળે બંધ થઈ જતી નથી. કેવી રીતે Messenger પર સંપર્ક અપલોડ કરવાની સુવિધાને સંચાલિત કરવી તે જાણો.
  • જો તમે એકથી વધુ ફોન અથવા ટેબ્લેટ પર Facebook ઍપનો ઉપયોગ કરતા હો, તો તમારે તે દરેક ડિવાઇસ પર સતત સંપર્ક અપલોડ કરવાની સુવિધાને બંધ કરવાની જરૂર પડશે.
તમારા અપલોડ કરેલા સંપર્કોને જુઓ અથવા દૂર કરો
તમે આમંત્રણો અને આયાત કરેલા સંપર્કોને સંચાલિત કરો પેજ પર તમારા અપલોડ કરેલા સંપર્કોને જોઈ અથવા દૂર કરી શકો છો.
વધુ માહિતી માટે, કૃપા કરીને નોન-યુઝર માટે અમારી સંપર્ક અપલોડ કરવા સંબંધી નોટિસ જુઓ.
ગુજરાતી
+
Meta © 2024