પાણી
Appearance
- ન.
- ૧. પીવાનું કુદરતી પ્રવાહી; જળ
- ૨. જળ જેવું કોઈ પ્રવાહી
- ૩. ધાર; વાઢ (લા.)
- ૪. નૂર; તેજ
- ૫. શૂરાતન; પોરસ
- ૬. ટેક; વટ; આબરૂ
- ૭. ઢોળ; સોનારૂપાનો રસ
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- पानीय
- पाणीअ, पाण, -णी
સમાનાર્થી
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- પાણી ભગવદ્ગોમંડલ પર.