૨૦૧૭ની ગુજરાતી ફિલ્મોની યાદી
Appearance
આ યાદી અપૂર્ણ છે; તમે તેને વિસ્તૃત કરીને મદદ કરી શકો છો. |
આ ૨૦૧૭ માં પ્રકાશિત થનાર ગુજરાતી ભાષાની ફિલ્મોની યાદી છે.
જાન્યુઆરી–માર્ચ
[ફેરફાર કરો]પ્રકાશન | નામ | શૈલી | નિર્દેશક | કાસ્ટ | પ્રાપ્તિસ્થાન |
---|---|---|---|---|---|
૬ જાન્યુઆરી | તુ મારો દોસ્તાર | ડ્રામા | વિક્રમ ચૌહાણ | અર્જુન ચૌહાણ, મિહિર ત્રિવેદી | [૧] |
૧૩ જાન્યુઆરી | હમીર | એકશન | અશોક પટેલ | રવિ કિશન, હિતેન કુમાર, ચાંદની ચોપરા, હિના રાજપૂત | [૨] |
ગ્રાન્ડ હલી | કૉમેડી | દેવાંગ પટેલ | દેવાંગ પટેલ, હસમુખ ભાવસાર, સિદ્ધિ ઈદ્નાણી, ખેવના રાજ્યગુરુ | [૩] | |
જાનુ મારી લાખોમાં એક | રોમાંસ | ભગવાન વાઘેલા | નેહા સોની, જીગ્નેશ કવિરાજ, હિતુ કનોડિયા, નરેશ કનોડિયા | [૪] | |
શુભ આરંભ | ડ્રામા | અમિત બારોટ | હર્ષ છાયા, પ્રાચી શાહ પંડ્યા, ભરત ચાવડા, દીક્ષા જોશી, આર્જવ ત્રિવેદી | [૫] | |
૩ ફેબ્રુઆરી | ગુજ્જુ રોકસ | કૉમેડી | પટેલ બ્રધર્સ | વિપુલ વિઠલાણી, પ્રિયંકા પંચાલ, સ્નેહા સાલ્વી, જયદિપ શાહ, સાજિદ પટેલ | [૬] |
સાથી | એકશન | સાજિદ ખાન | જીત ઉપેન્દ્ર, જીતુ પંડ્યા, જયેન્દ્ર મહેતા | [૭] | |
સુપરસ્ટાર | રોમાંચક | ભાવિન વાડિયા | ધ્રુવિન શાહ, રશમી દેસાઈ | [૮] | |
૧૦ ફેબ્રુઆરી | અરમાન: સ્ટોરી ઓફ આ સ્ટોરીટેલર | ડ્રામા | રેહાન ચૌધરી | પૂજન ત્રિવેદી, અલીશા પ્રજાપતિ, નેત્રી ત્રિવેદી, પ્રશાંત બારોટ | [૯] |
ધંત્યા ઓપન | ડ્રામા | અજય ફણસેકર | કિરણ કુમાર, નરેશ કનોડિયા, અનુરાધા પટેલ, માનવ ગોહિલ | [૧૦] | |
લવ વાયરસ | કૉમેડી | હર્ષદ ગઢવી | રવિ શર્મા, સની ખત્રી, કુનાલ પંડયા, મરજીના દિવાન | [૧૧] | |
ઠન ઠન ગોપલ | કૉમેડી | જયકાર ભોજક | ડિમ્પલ ઉપાધ્યાય, જીતેન્દ્ર ઠક્કર, જીગ્નેશ મોદી, રિતિકા જિલ્કા | [૧૨] | |
તૃપ્તિ | રહસ્ય | સબીર શૈખ | ટીકુ તલસાણીયા, સંજય મૌર્ય, ઝીલ જોશી, આયુષ જાડેજા | [૧૩] | |
૧૭ ફેબ્રુઆરી | કેરી ઓન કેસર | કૉમેડી | વિપુલ મેહતા | સુપ્રિયા પાઠક, દર્શન જરીવાલા, અવની મોદી | [૧૪] |
દુનિયાદારી | કૉમેડી | શીતલ શાહ | મલ્હાર ઠાકર, આર્જવ ત્રિવેદી, એશા કંસારા | [૧૫] | |
૨૪ ફેબ્રુઆરી | ફોડી લઈશું યાર | કૉમેડી | સત્યેન વર્મા | વિશાલ સોલંકી, અલીશા પ્રજાપતિ, ચિંતન દવે, કોયલ શેવાલે, કૃષ્ણ જોશી, નૈતિક દેસાઈ અને વિવેક પાઠક | [૧૬] |
લાસ્ટ ચાન્સ | ડ્રામા | વિજય લિમ્બાચિયા | સંજય મૌર્ય, ચિંતન પંચાલ, શાલિની પંડે, નિસર્ગ શાહ, પ્રતીક રાઠોડ | [૧૭] | |
૩ માર્ચ | મેડ ફોર ઇચ અધર | ડ્રામા | આશિષ વ્યાસ, જીગ્નેશ સોની | અભિજિત સમેત્રિય, નીલમ ગાંધી | [૧૮] |
ઓ! તારી | રોમાંચક | તપન વ્યાસ | જાનકી બોડીવાળા, જયેશ મોરે, પ્રતીક રાઠોડ, રેવંતા સારાભાઈ | [૧૯] | |
૧૦ માર્ચ | લવ સ્ટોરી માં લોચો પડયો | કૉમેડી | મનોજ નથવાણી | હેમંત ઝા, ધવન મેવાડા, મેઘા જોશી, ગ્રીષ્મ મેહતા | [૨૦] |
૧૭ માર્ચ | દેવાંગ | રોમાંચક | ઈરસન ત્રિવેદી | પ્રિયંક, અનિતા પુરસ્વાની, મીહિત રાવલ | [૨૧] |
૨૪ માર્ચ | પેલા અઢી અક્ષર | રોમાંસ | કુનાલ શાહ | અંશુલ ત્રિવેદી, ભક્તિ કુબાવત, પાર્થ ઓઝા, કૌશલ શાહ | [૨૨] |
એપ્રિલ-જૂન
[ફેરફાર કરો]પ્રકાશન | નામ | શૈલી | નિર્દેશક | કાસ્ટ | પ્રાપ્તિસ્થાન |
---|---|---|---|---|---|
૧૩ એપ્રિલ | લવ લગન ને લોચા | કૉમેડી | સબ્બીર કુરેશી | જાસ્મીન પટેલ, ભાવિક ભોજક, મહી શર્મા, નિશા સાહા | [૨૩] |
૨૧ એપ્રિલ | લવ લફરું લગન | કૉમેડી | હિમાંશુ પટેલ | ચારુબેન પટેલ, શિવની પુરોહિત, જીત ઉપેન્દ્ર, ચિની રાવલ | [૨૪] |
મોનાલિસા | ડ્રામા | ઇકબાલ મુનશી | લાઇનેશ ફાંસે, રાગી જાની, ભરત ઠક્કર, હસમુખ ભવાસર | [૨૫] | |
૧૯ મે | કરસદાસ પે એન્ડ યુઝ | કૉમેડી | કૃષ્ણદેવ યાજ્ઞિક | મયૂર ચૌહાણ, દિકશા જોશી, હેમંગ શાહ, જય ભટ્ટ, ચેતન દૈયા | [૨૬] |
૨૬ મે | સમય ચક્ર | રોમાંસ | અમર કુમાર જાડેજા | આકાશ શાહ, એપેક્ષા પટેલ, ચંદન રાઠોડ, ધર્મેશ વ્યાસ | [૨૭] |
૨ જૂન | આવ તારૂ કરી નાખું | ડ્રામા | રાહુલ મેવાવાલા | તિકુ તાલસાનિયા, મોનલ ગજ્જર, અમર ઉપાધ્યાય, આદિત્ય કપડિયા, તનવી ઠક્કર | [૨૮] |
૯ જૂન | બેન્ડ બાજા બાબુચક | કૉમેડી | રાહુલ તિવારી | ભાવેશ વિસાવાડિયા, મોહસિન શેખ, પાર્થ રાવલ, ધવલ નખુઆ, પાલક સિંઘ | [૨૯] |
૩૦ જૂન | રિયુનિયન - ચલો પાછા મલીયે | ડ્રામા | મંગલ ગઢવી | વનરાજ સિસોધ્યા, ફોરામ મેહતા, રવિ શર્મા, દીપાલી ઠાકરે | [૩૦] |
જુલાઈ-સપ્ટેમ્બર
[ફેરફાર કરો]પ્રકાશન | નામ | શૈલી | નિર્દેશક | કાસ્ટ | પ્રાપ્તિસ્થાન |
---|---|---|---|---|---|
૭ જુલાઈ | રોક ટોક | ડ્રામા | ભારત સંત | નિક્કીશા રંગવાલા, મેહુલ ભોજાક | [૩૧] |
૧૪ જુલાઈ | કેશ ઓન ડિલિવરી | રોમાંચક | નીરજ જોષી | મલ્હાર ઠાકર, વ્યોમા નંદી, દર્શન જરીવાલા, અનંગ દેસાઈ | [૩૨] |
ગાંધી ની ગોલમાલ | કૉમેડી | ઘનશ્યામ પટેલ | કવિન દવે, રાજ જાતનિયા, યતિન પરમાર, શેખર શુક્લા | [૩૩] | |
૨૧ જુલાઈ | ચોર બાની થણગાટ કરે | કૉમેડી | રાહુલ ભોલે | અમિત મિસ્ત્રી, પ્રેમ ગઢવી, બિજલ જોશી, નિર્મિત વૈષ્ણવ | [૩૪] |
૨૮ જુલાઈ | તું મારી અસપાસ છે | રોમાંચક | નિલેશ પટેલ | યતિન પરમાર, રાજ જાતનિયા, શ્રીયા તિવારી, હાર્દિકા જોશી | [૩૫] |
વિટામિન શિ | રોમાંસ | ફૈઝલ હાસ્મી | ધ્વનિત ઠાકર, ભક્તિ કુબવત, કુરુશ દેબૂ | [૩૬] | |
૪ ઓગસ્ટ | રોલ નં. ૫૬ | ડ્રામા | ભાવિન ત્રિવેદી | હેત દવે, શ્રુતિ ઘોલાપ, અશોક કુમાર બેનીવાલ, અખિલેન્દ્ર મિશ્રા | [૩૭] |
વોસ... અપ! જિંદગી | કૉમેડી | મનોજ લાલવાણી | રવિશ દેસાઈ, સોનુ ચંદ્રપાલ, પ્રેમ ગઢવી, જિનલ બેલાની | [૩૮] | |
૧૧ ઓગસ્ટ | દીકરા રાખજે વર્દિની લાજ | એકશન | ડી. મેવાળ | રાકેશ પાંડે, મનીષા ત્રિવેદી, રવિ કાલે | [૩૯] |
જીવ થી વાલી મારી જાનુડી | ડ્રામા | પ્રવીણ ચૌધરી | જિજ્ઞેશ કવિરાજ, ચિની રાવલ | [૪૦] | |
૧૮ ઓગસ્ટ | તમ્બૂરો | કૉમેડી | શૈલેશ શંકર | મનોજ જોશી, પ્રતિક ગાંધી, પ્રિયા નાયર, ભરત ચાવડા | [૪૧] |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "તુ મારો દોસ્તાર". મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૭.
- ↑ "વ્". મેળવેલ ૧૩ જાન્યુઆરી ૨૦૧૭.
- ↑ "ગ્રાન્ડ હલી". મેળવેલ ૧૧ જાન્યુઆરી ૨૦૧૭.
- ↑ "જાનુ મારી લાખોમાં એક". મેળવેલ ૧૩ જાન્યુઆરી ૨૦૧૭.
- ↑ "શુભ આરંભ". મેળવેલ ૧૧ નવેમ્બર ૨૦૧૬.
- ↑ "Gujju Rocks". મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૧૭.
- ↑ "સાથી". મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૭.
- ↑ "સુપરસ્ટાર(ગુજરાતી)". મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૭.
- ↑ "અરમાન: સ્ટોરી ઓફ આ સ્ટોરીટેલર". મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૭.
- ↑ "ધંત્યા ઓપન".
- ↑ "લવ વાયરસ".
- ↑ "ઠન ઠન ગોપલ".
- ↑ "તૃપ્તિ".
- ↑ "કેરી ઓન કેસર". ૨૧ એપ્રિલ ૨૦૧૬. મૂળ માંથી 2017-08-06 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-10.
- ↑ "દુનિયાદારી(ગુજરાતી)". મેળવેલ ૧ ફેબ્રુઆરી ૨૦૧૭.
- ↑ "ફોડી લઈશું યાર".
- ↑ "લાસ્ટ ચાન્સ". મેળવેલ ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૭.
- ↑ "મેડ ફોર ઇચ અધર". મેળવેલ ૧ માર્ચ ૨૦૧૭.
- ↑ "ઓ! તારી". મેળવેલ ૧ માર્ચ ૨૦૧૭.
- ↑ "લવ સ્ટોરી માં લોચો પડયો". મેળવેલ ૧૧ આપ્રિલ ૨૦૧૭. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "દેવાંગ | ફેસબુક". www.facebook.com (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૧૭-૦૩-૧૧.
- ↑ "પેલા અઢી અક્ષર". મેળવેલ ૨૨ માર્ચ ૨૦૧૭.
- ↑ "લવ લગન ને લોચા". મેળવેલ ૫ એપ્રિલ ૨૦૧૭.
- ↑ "લવ લફરું લગન". મેળવેલ ૧ મે ૨૦૧૭.
- ↑ "મોનાલિસા ફિલ્મ". મેળવેલ ૧ મે ૨૦૧૭.
- ↑ "કરસદાસ પે એન્ડ યુઝ". મેળવેલ ૧૯ મે ૨૦૧૭.
- ↑ "સમય ચક્ર". મેળવેલ ૨૫ મે ૨૦૧૭.
- ↑ "આવ તારૂ કરી નાખું". મેળવેલ ૩૧ મે ૨૦૧૭.
- ↑ "બેન્ડ બાજા બાબુચક". મેળવેલ ૧૨ જૂન ૨૦૧૭.
- ↑ "રિયુનિયન - ચલો પાછા મલીયે'". મેળવેલ ૨૯ જૂન ૨૦૧૭.
- ↑ "રોક ટોક". મેળવેલ ૦૮ જુલાઈ ૨૦૧૭. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "કેશ ઓન ડિલિવરી". મેળવેલ ૧૬ જુલાઈ ૨૦૧૭. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "ગાંધી ની ગોલમાલ". મેળવેલ ૧૬ જુલાઈ ૨૦૧૭. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "ચોર બાની થણગાટ કરે". મેળવેલ ૨૦ જુલાઈ ૨૦૧૭. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "તું મારી અસપાસ છેaccess-date= ૨૮ જુલાઈ ૨૦૧૭".
- ↑ "વિટામિન શિ".
- ↑ "રોલ નં. ૫૬".
- ↑ "વોસ... અપ! જિંદગી ફિલ્મ". www.wassupzindagi.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-08-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ જુલાઈ ૨૦૧૭. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "દીકરા રાખજે વર્દિની લાજ". મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૭.
- ↑ "જીવ થી વાલી મારી જાનુડી". મેળવેલ ૨૦ ઓગસ્ટ ૨૦૧૭.
- ↑ "તમ્બૂરો". મેળવેલ ૨૦ ઓગસ્ટ ૨૦૧૭.