ભારતીય ખુશ્કીદળનાં શસ્ત્ર
|
આ ભારતીય ખુશ્કીદળ (થલસેના) દ્વારા વપરાતા કેટલાક આધુનિક અને ઔતિહાસીક શસ્ત્રોની યાદી છે. આમાનાં મોટાભાગનાં શસ્ત્રો વિદેશી ડિઝાઇનના છે જેનું ભારતમાં ઉત્પાદન કરવાનાં અધિકારો પ્રાપ્ત થયેલા છે, પરંતુ મુખ્ય લક્ષ્ય તો વધુને વધુ શસ્ત્રો ભારતીય ડિઝાઇન અને સ્વદેશી નિર્માણ ઉપકરણોનો વિકાસ કરવાનું છે. લગભગ ૪૦ શસ્ત્ર ઉત્પાદન કારખાનાઓ ખુશ્કીદળ માટેનાં મોટા ભાગનાં શસ્ત્રો, જેવાકે નાના હથીયારો, દારૂગોળો, બખ્તરીયા વાહનો, તોપખાનું વગેરે,નું ઉત્પાદન કરે છે.
આધુનિક ઉપકરણો
[ફેરફાર કરો]હેન્ડગન્સ (નાની બંદુકો)
[ફેરફાર કરો]- એફ.એન.બ્રાઉનિંગ જીપી૩૫ ૯ મિ.મિ.x ૧૯ મિ.મિ.
- એસ એ એફ [SAF (Small Arms Factory)] પિસ્તોલ ૧એ ૯ મિ.મિ.x ૧૯ મિ.મિ., આ વધતે ઓછે અંશે કેનેડિયન 'ઇન્ગલીશ (Inglis) ૯ મિ.મિ.નું પ્રતિરૂપ છે.
- ગ્લોક ૧૭ ૯ મિ.મિ.x ૧૯ મિ.મિ., ગ્લોક ૧૭ સાથે ગ્લોક ૧૯ પણ વડાપ્રધાનની સલામતી માટેનાં વિશેષ સુરક્ષા દળ દ્વારા વાપરવામાં આવે છે.
સબ-મશીનગનસ અને કાર્બાઇન્સ
[ફેરફાર કરો]- એમ.પી.૫ એ ૩ ૯ મિ.મિ.x ૧૯ મિ.મિ. સબ મશીનગન
- એમ.પી.૫ કે ૯ મિ.મિ.x ૧૯ મિ.મિ. સબ મશીનગન
- સ્ટર્લિંગ સબ મશીનગન ૧ એ ૯ મિ.મિ.x ૧૯ મિ.મિ., ભારતીય બનાવટની સ્ટર્લિંગ 'એલ ૨ એ ૧' (L2A1) સબ મશીનગન
- સ્ટર્લિંગ સબ મશીનગન ૨ એ ૧ ૯ મિ.મિ.x ૧૯ મિ.મિ., કાર્બાઇન
- ઉઝી ૯ મિ.મિ.x ૧૯ મિ.મિ. સબ મશીનગન
એસોલ્ટ રાઇફલો (હુમલા માટેની બંદુકો)
[ફેરફાર કરો]- 'એ કે-૭', એ કે-૪૭નું પ્રતિરૂપ
- ઇન્સાસ ૫.૫૬ મિ.મિ.x૪૫ મિ.મિ. એસોલ્ટ રાઇફલ
- ઝિટ્ટારા ઇઝરાયેલી 'માઇક્રો-ટેવર' ની ભારતીય આવૃતી
- ટેવર ટાર-૨૧ ૫.૫૬ મિ.મિ.x ૪૫ મિ.મિ., વિશેષ દળો માટે, તાજેતરમાં ઇઝરાયેલ પાસેથી ૩૦૭૦ નંગ ખરીદાઇ છે.[૧]
- એકે ૧૦૧
- એકે-૧૦૩
- એકે ૪૭ એમ ૧ ૭.૬૨ મિ.મિ.x ૩૯ મિ.મિ., બધીજ બ્લેક બલ્ગેરિયન 'એ કે'. આમાની મોટાભાગની પોલીસ અને સંસદ સુરક્ષા દળો માટે ખરીદાઇ છે.
- એકે ૪૭ ૭.૬૨ મિ.મિ.x ૩૯ મિ.મિ. (સેકન્ડ હેન્ડ), જેનું સોવિયેત યુનિયન બહાર ઉત્પાદન થયું હોય.
- એકેએસ-૭૪યુ (ચોક્કસ નથી) વિશેષ દળો માટે
- વીઝેડ ૫૮ ૭.૬૨ મિ.મિ.x ૩૯ મિ.મિ.
બોંબ
[ફેરફાર કરો]- શિવાલિક (બોંબ), વિવિધ પ્રકારના
સ્નાઇપર રાઇફલો (નિશાનબાજો માટેની બંદુકો)
[ફેરફાર કરો]- ડ્રેગુનોવ સ્નિપર રાઇફલ (Dragunov SVD59) ૭.૬૨ મિ.મિ.x૫૪ મિ.મિ. સ્નિપર રાઇફલ
- મોસર (Mauser SP66) ૭.૬૨ મિ.મિ.x૫૧ મિ.મિ. સ્નિપર રાઇફલ
- એમએસજી ૯૦ (Heckler & Koch MSG-90) ૭.૬૨ મિ.મિ.x૫૧ મિ.મિ. સ્નિપર રાઇફલ. પીએસજી-૧(PSG-1) સ્નિપર રાઇફલ, 'રાષ્ટ્રીય સુરક્ષા દળ (NSG) આતંકવાદ વિરોધી એકમને આપવામાં આવેલ છે, જ્યારે થોડી સ્ટેઇર મેનલિચર એસએસજી ૬૯ (Steyr Mannlicher SSG69) સીમા સુરક્ષા દળ (BSF)ને આપવામાં આવેલ છે.
મશીનગન
[ફેરફાર કરો]- એમજી ૧બી (બ્રેનગન) (MG 1B) ૭.૬૨ મિ.મિ.x૫૧ મિ.મિ., ભારતમાં ઉત્પાદીત "બ્રેનગન"- આ શસ્ત્ર હાલમાં નિવૃત કરાયેલું છે. પરંતુ છતાં તે થોડો સમય વપરાશમાં રહેશે, કારણે કે તેના અનુગામી "ઇન્સાસ એલએમજી"માં થોડી તકનિકી સમસ્યાઓ (teething problems) આવે છે.
- એમજી ૨એ૧ (MG 2A1) ૭.૬૨ મિ.મિ.x૫૧ મિ.મિ.,ભારતમાં ઉત્પાદીત
- એમજી ૫એ (MG 5A) ૭.૬૨ મિ.મિ.x૫૧ મિ.મિ. આ ભારતમાં ઉત્પાદીત સહ ધરીય 'મેગ ૫૮' છે.
- એમજી ૬એ (MG 6A) ૭.૬૨ મિ.મિ.x૫૧ મિ.મિ. ભારતમાં ઉત્પાદીત 'મેગ ૫૮'નું અન્ય એક સંસ્કરણ,જે ખાસતો રણગાડીનાં કમાન્ડરની બંદુક તરીકે બનાવવામાં આવે છે.
- ઇન્સાસ (INSAS) ૫.૫૬ મિ.મિ.x૪૫ મિ.મિ. હળવી મશીનગન (લાઇટ મશીનગન)(LMG)
- બ્રાઉનિંગ .૩૦ કેલિબર (FN-Browning M1919 .30Cal), બહુજ સિમિત જથ્થામાં
- બ્રાઉનિંગ એમ ૨ (Browning M2) મશીનગન '.૫૦ કેલિબર', બહુજ સિમિત સંખ્યામાં, ભારે મશીનગન (કેલિબર એ બંદુક જેવા અગ્નિયાસ્ત્રોની નળી (બેરલ)નાં વ્યાસનું માપ છે)
- એમ ૬૦ (M60) ૭.૬૨ મિ.મિ. હળવી મશીનગન (LMG)
- આઇએમઆઇ નેગેવ (IMI Negev) ૫.૫૬ મિ.મિ. હળવી મશીનગન (LMG)
પ્રોજેક્ટાઇલ લોન્ચરો (પ્રક્ષેપ્ય લોન્ચરો)
[ફેરફાર કરો]- મિલ્કોર એમજીએલ (Milkor MGL) બોંબ લોન્ચર (પ્રક્ષેપણ કરનાર),
- એજીએસ-૧૭ પ્લામ્યા (AGS-17 Plamya) ૩૦ મિ.મિ. સ્વયંસંચાલીત બોંબ લોન્ચર
- આરજીપી-૭ (RPG-7) ૪૦ મિ.મિ. રોકેટ લોન્ચર
- સિપોન બી-૩૦૦ (Shipon) ૮૨ મિ.મિ. રોકેટ લોન્ચર
- એમ ૪૦ (RCL) ૧૦૬ મિ.મિ. (RCL=પ્રહારને કારણે લાગતો વિરૂધ્ધ ધક્કો ખમી શકે તેવું (recoilless))
- કાર્લ ગુસ્તાવ રાઇફલ (Carl Gustav) ૮૪ મિ.મિ. (RCL) રાઇફલ
- ડનેલ એનટીડબલ્યુ-૨૦ ( NTW-20) ૨૦ મિ.મિ. રાઇફલ
- વિધ્વંસક (Vidhwansak) સામગ્રી વિરોધી રાઇફલ [૨]
એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલો (રણગાડી વિરોદ્ધી પથપ્રદર્શક પ્રક્ષેપાત્ર)
[ફેરફાર કરો]- નાગ- ત્રીજી પેઢીના વાપરો અને ભૂલી જાવ પ્રકારના પારરક્ત વિકિરણો દ્વારા માર્ગદર્શિત રણગાડી વિરોધિ પ્રક્ષેપાસ્ત્ર છે. સ્વદેશી રીતે વિક્શાવેલ. ખુશ્કીદળે 443 પ્રક્ષેપાસ્ત્ર બનાવવા આદેશ આપેલ છે.
- મિલાન-૨- પરવાનો મેળવીને ઉત્પાદિત
- ૯એમ૧૧૩ કોન્કુર્સ (એટી-૫ સ્પાનડ્રેલ)
- ૯એમ૧૧૧ ફેગોટ (AT-૪ સ્પીગોટ)
- ૯એમ૧૪ માલ્યુત્કા (એટી-૩ સેગર)- તબક્કાવાર નિવૃત્તિ અપાઇ રહેલ છે.
- ૯એમ૧૧૯ સ્વીર (એટી-૧૧ સ્નાઇપર)- T-90S માટે.
- લાહાત- અર્જુન એમબીટીની ૧૨૦મિમિ તોપ વડે ફોડવામાં આવે છે.
નાગ પ્રક્ષેપાસ્ત્રના ઉત્પાદન માટે જુલાઈ 2009ના પ્રથમ સપ્તાહમાં મંજૂરી આપવામાં આવી હતી.
દુરસંચારીત વાહનો
[ફેરફાર કરો]DRDO Daksh કામચલાઉ વિસ્ફોટક ઉપકરણ સાથે કામ પાડતું યાંત્રિક વાહન [૩]
બખ્તરીયા વાહનો
[ફેરફાર કરો]મેઇન બેટલ ટેન્કસ (મુખ્ય લડાયક રણગાડીઓ)
[ફેરફાર કરો]- અર્જુન ટેંક (Arjun MBT Mk1) - એ ભારતીય ખુશ્કીબળ નીં મુખ્ય લડાયક ટેંક છે. (45+). સેના તરફથી લગભગ ૧૨૪ જેટલી ટેંકોનો ઓર્ડર અપાયો છે તેમાંથી હાલ ૫૩ જેટલી બની ચુકી છે. જેના પર તેની મારણ ક્ષમતા તેનીં ગુણવત્તા વગેરે પર નિરીક્ષણ થઇ રહ્યું છે. પરીક્ષણ પછી બાકીનીં ટેંકો બનીને તૈયાર થશે. ભારતીય સેનાએ તેનીં પહેલી અર્જુન ટેંક ની રેજીમેન્ટ તૈયાર કરી દીધી છે. અને ડિસેમ્બર ૨૦૧૦ સુધીમાં બિજી ૭૯ જેટલી નવી ટેંકો ઉમેરાઇ જશે. ૧૨ જેટલી ટેંકો તો હાલ સેનામાં છેજ અને બિજી ૧૨ ટેંક પર નું કામ પુર્ણ થવા પર છે.
- T-90S Bhishma - main battle tanks (657). Over 1000 (excluding 347 plus 310 Russian-made T-90) more T-90S will be manufactured in India by 2020. India signed a new contract for 347 additional T-90 tanks from Russia, total of 1657 within 2020.Indian T-90S tanks are not equipped with the Shtora-1 countermeasures suite. [૪] [૫].
- T-72 M1 AAmirtanks (2,480+). 968 T72M1 have been upgraded by the Heavy vehicles factory (HVF), While requests for proposal for upgrading approximately 1000 other T-72's have been sent to various firms in Israel, Russia, Poland and France.
- T-55 (900): Some of the T-55 tanks will be attached to infantry brigades and battalions as Tarmour AFV's since despite their vintage, the 105 mm L7 gun has substantial firepower.[૨]
- Vijayanta -(1800) Reserve--- 800 of these have been heavily upgraded. 100 converted to Catapult self propelled 130mm gun
- PT-76 - 500 in service
લડાયક બખ્તરીયા વાહનો
[ફેરફાર કરો]- BMP-1 (700) and BMP-2 (1500+)Sarath -(AFV) mechanised infantry combat vehicles relegated the OT-62/64 to mortar carriers. The BMP-2 are now being modernized with TISAS (thermal imaging stand alone sights), better fire control, and more modern ATGM armament (Konkurs M). BMP-1 has been phased out and the upgraded BMP-2 is BMP-2 M with two thermobaric missiles and two tandem warhead Konkurs missiles. Its also has an integrated TI sight, an LRF, and has an AGL mounted on the turret which is also stabilised in the horizontal plane. 100 gets added each year.
- CMT Carrier Mortar Tracked 198 produced by CVRDE
- Casspir Mine Resistant Armoured Vehicles from South Africa 165 in number
- Aditya Mine Resistant Armoured Vehicle from OFB India
- WZT-3 (200 out of order of 352 so far) Armored Recovery Vehicles from Poland
- Kroton (80 in numbers) De-mining Vehicles from Poland
- Hydremma Mine clearing Vehicles MCV manufactured by OFB India
- BTR-60 BTR-60P *BTR-152 & BTR-50P APC 817 in numbers.
- OT-64 SKOT APC 100 in numbers..... 400 in reserve
- BRDM-2 (255) amphibious reconnaissance vehicles from CVRDE. Armed with anti-tank missiles.
- PRP-3 or BMP-M1975 SMALL FRED Battlefield Surveillance Radar based on BMP.
- FV432 APC from UK 80 in numbers
- Mahindra Axe Light support vehicle
- Swaraj Mazda armoured trucks
- FV101 Scorpion & Vijayanta ARV
- Rakshak, Windy, Striker Bolero Gypsy. Armed with anti-tank missiles.
- AAD- Armoured Amphibious Dozer & AERV- Armoured Engineering Reccee Vehicle by OFB India
- TGERV - Trishul Ground Electronics & Radar Vehicle by OFB India
- [[ BMP II based Trishul SAM carrier]
- [[ BMP II based AKASH SAM carrier]
- BMP II based 105mm self propelled Gun Carrier
તોપખાનું
[ફેરફાર કરો]- Under Field Artillery Rationalization Plan, Indian Army plans to procure 3000 to 4000 155 mm Towed, Wheeled and Tracked Artillery Systems. [૬][૭]
ચલિત તોપખાનું
[ફેરફાર કરો]- 155 mm Bofors Haubits FH77/A Out of 410, 100 are NOT in working state.
- 155mm Soltam M68
- M-46 130 mm field guns replacing the 105 mm IFG Mk1/2/3
- 122 mm D-30 towed howitzers (To be phased out)
- 105 mm Light Field Gun (To be phased out)
- 105 mm Indian Field Gun (To be phased out)
- Metamorphosis 155 mm GUN by upgrading present M46 130 mm with a maximum range of 39 k.m.180 has been already converted to 155 mm Guns
- 130 mm towed field gun M1954 (M-46)
સ્વચલિત તોપખાનું
[ફેરફાર કરો]- FV433 Abbot SPGH 80 approx in number (105 mm) and M-46 Catapult 100 approx in number(130 mm)& 70 in reserve to be replaced by 3600 new 155 mm self-propelled howitzers by 2025. On the short list is the Denel LIW T6 turreted Arjun and the Celsius (Bofors) FH-77AD[૬][૭] The Polish licensed version of the AS-90 self-propelled artillery is also considered [also called KRAB].
- Bhim-Initial reports that the Arjun hull might be used with a 155 mm self-propelled howitzer by fitting the South African T6 turret which has the G5 howitzer fitted, proved to be misfounded. The SPH would be integrated at Bharat Earth Movers Ltd, which would manufacture additional Arjun chassis & hulls for the purpose. At present, the Bhim SPH program is in limbo, since Denel has been temporarily blacklisted by the Indian Ministry of Defence, while corruption charges are being investigated. The HVF (OFB) has been ordered for serial production of 100 BHIM.
- 2S1 Gvozdika 122mm SPGH from Poland...... 110 getting supplied by Poland Bumar manufacturer
- KRAB 155mm SPGH from poland
મલ્ટીપલ રોકેટ લોંચર
[ફેરફાર કરો]MRL system being fired in the background. The rocket barrage was aimed at Tiger Hill.]]
- Smerch 9K58 MBRL (38) - 300 mm multiple rocket launch system. Further order for 24 units will be completed by 2010.[૮]
- Pinaka MBRL (80)- 214 mm multiple rocket launch system replacing the 122 mm BM-21. 80 launchers to be inducted by 2009.[૯]
- BM-21 (150+) - Modernized rockets with range of 40 km was purchased from Russia. To be replaced by Pinaka.
હવાઇ સંરક્ષણ
[ફેરફાર કરો]- Prithvi Air Defense (PAD)- Exoatmospheric (outside the atmosphere) interceptor system
- Advanced Air Defence (AAD)- Endo atmospheric interceptor
- *S-300PMU-2
Surface to air missile Systems
- Akash- 2 Squadrons are being inducted right now
- SA-6 Gainful- The Indian Army has sought to upgrade its SA-6 Kvadrat and SA-8 Missile systems whilst the Akash gets ready. The Indian magazine "Strategic Affairs " (No. 0011/ Issue: December 16) noted: "Poland has won an order worth $200 m from India to upgrade 100 Kvadrat (SA6) and 50 OSA-AKM (SA8) mobile surface to air missiles. The contract made public in August, is to be completed by 2002. The upgrades include integration of new radars, communications and control systems, improvements to the launch vehicle including new power packs. The Kvadrat upgrade includes new electronics for better electronic counter measures, passive infra-red search and track sensors."
- SA-10 [૧૦]
- Trishul- Under Trials. Due to delays in the Trishul missile program the OSA-AKM / SA-8b Gecko air defence systems are being upgraded. Cancelled due to cost of production. [૧૧]
- SA-8 Gecko- In Service
- SA-13 Gopher- In Service
- SA-16 Gimlet- In Service
- SA-7 Grail- In Service, to be phased out
- Tunguska M1 (108) - low level air defense system [૧૨]
- ZSU-23-4M 'Shilka' self-propelled air defence guns- 100 Systems upgraded
- Upgraded Bofors L40/70 40 mm AA guns replacing the L40/60
- ZSU-23-2 twin 23 mm AA guns - Total 800 purchased
- PZA- LOARA Armoured vehicle (PT-76 based)AA guns from Poland - Total 100 purchased
ભૂમિ પરથી ભૂમીપર માર કરનાર પ્રક્ષેપાત્રો
[ફેરફાર કરો]- BrahMos Land Attack Cruise Missile- In Service [૧૩][૧૪]
- Prithvi-I Short Range Ballistic Missile (500km) - In Service
- Agni-I Medium Range Ballistic Missile (700km to 3000 km)- In Service
- Agni-II Intermediate Range Ballistic Missile (2500km to 5000 km)- In Service
- Agni-III ICBM (3500km to 16,000 km)- In Service
- Agni-V ICBM (5000-16,000km)-Under Development
અયુદ્ધ વાહનો
[ફેરફાર કરો]ઇજનેરી વાહનો
[ફેરફાર કરો]- Bridge Layer Tank using a T-72 chassis and Kartik Armoured Bridgelayer on a Vijayanta chassis - armoured vehicle-launched bridges
- Multi-Hop and Extended Span Assault Bridges on T-72 chassis
- Sarvatra - 8x8 truck-mounted bridging system
- VT-72B ARV (200+) and WZT-3 ARV (124, 228 to be delivered by 2007) - armoured recovery vehicle replacing the Vijayanta ARV
- BMP-2 Armoured Amphibious Dozer and Engineer Reconnaissance Vehicle (AERV) & AAD
સુરંગ સુરક્ષિત વાહનો
[ફેરફાર કરો]- Casspir - (255 In Service)mine protected vehicles
- CVRDE MPV Type I- Heavy armour and Type- II for Light armour
તાર્કિક વાહનો (લોજીસ્ટિક વાહનો)
[ફેરફાર કરો]- Stallion 4x4 Truck for GS Role
- Ashok Leyland Truck Fire Fighting
- Ashok Leyland 5kl Water Bowser
- Ashok Leyland Light Recovery Vehicle 4x4
- Mahindra - light multi-role 4x4
- Rampar - amphibious 4x4
વિમાનો
[ફેરફાર કરો]- અહીં ભારતીય ખુશ્કીદળના વિમાનોની યાદી આપેલ છે. ભારતીય વાયુદળના વિમાનોની યાદી માટે જુઓ:ભારતીય વાયુદળના વિમાનોની યાદી
ફોટો | વિમાન | સ્ત્રોત | પ્રકાર | સંસ્કરણ | સેવારત[૧૫] | નોંધ |
---|---|---|---|---|---|---|
ધ્રુવ (હેલિકોપ્ટર) | પ્રહારક હેલિકોપ્ટર, ઉપયોગી હેલિકોપ્ટર | ~૪૦ | આવતા ૫ વર્ષોમાં ૧૦૫થી વધુ ધ્રુવ પ્રાપ્ત કરાશે. | |||
ચેતક (Aérospatiale Alouette III) | અને ફ્રાન્સ | પ્રહારક હેલિકોપ્ટર, ઉપયોગી હેલિકોપ્ટર | એસએ ૩૧૬ બી ચેતક | ૧૨૦થી વધુ | 'હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ.' (HAL) ( Hindustan Aeronautics Limited) દ્વારા નિર્મિત | |
ચીત્તા(Aérospatiale Lama) | અને ફ્રાન્સ | ઉપયોગી હેલિકોપ્ટર | એસએ ૩૧૫ બી ચીત્તા | ૪૮ | સમયાંતરે સેવા નિવૃત્ત કરાશે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા નિર્મિત | |
એમઆઇ-૧૭વી હીપ (Mil Mi-17) | સોવિયેત યુનિયન | માલવાહક હેલિકોપ્ટર | એમઆઇ-૨૫ હિંદ એફ | ૨૪ | ||
એમઆઇ-૩૫ હિંદ (Mil Mi-35) | રશિયા | પ્રહારક હેલિકોપ્ટર | એમઆઇ-૩૫ હિંદ | ૨૦ | ||
સર્ચર ૨ (IAI Searcher II) | જાસૂસી યુએવી | ૫૦થી વધુ | ચોક્કસ આંકડો બહાર પડાયો નથી. | |||
હેરોન (IAI Heron) | જાસૂસી યુએવી | ૧૦૦થી વધુ | ||||
નિશાંત (DRDO Nishant) | જાસૂસી યુએવી (UAV) | ૧૮ | ૨૦૦૭માં ૧૨ નંગ અપાશે. |
ભાવી ખરીદીઓ
[ફેરફાર કરો]હળવા ઉપયોગી હેલિકોપ્ટર (Light Utility Helicopter): ભારતીય સેનાએ ચેતક અને ચીત્તા હેલિકોપ્ટરના પુરાતન બેડા (fleet)ની અવેજીમાં ૧૯૭ નંગ હળવા હેલિકોપ્ટરો ખરીદવાની યોજના બનાવી હતી. ૨૦૦૭ નાં ઉનાળામાં ભારતીય સેનાએ,૫૫૦ મિલિયન યુ.એસ.ડોલરના કરાર હેઠળ, "યુરોકોપ્ટર ફેનેક" (Eurocopter AS 550) ખરીદવાનું નક્કિ કરેલ. આ કરાર હેઠળ,યુરોકોપ્ટર દ્વારા, ૬૦ હેલિકોપ્ટર ઉડવામાટે તૈયાર સ્થિતીમાં અને બાકીનાં હેલિકોપ્ટરનાં છુટા ભાગ, જે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL)માં, એસેમ્બલ કરવા માટે પુરા પાડવાના હતા. પરંતુ 'બેલ હેલિકોપ્ટર' નામક પ્રતિસ્પર્ધી કંપની દ્વારા, અયોગ્ય ક્ષેત્ર પરીક્ષણનાં આક્ષેપો બાદ, આ યોજના પડતી મુકાયેલ છે. [૧૬] [૧૭]
પાંચ વૈશ્વિક મોટી કંપનીઓ ભારતને ૧૯૭ નંગ બહુઉપયોગી,હળવા હેલિકોપ્ટર વેંચવાના રૂ|.૩૦૦૦ કરોડના સોદા માટે સ્પર્ધામાં છે. જેમને પોતપોતાની દરખાસ્તો રજુ કરવા માટે ૧૯ ડિસેમ્બર,૨૦૦૮ સુધીનો સમય અપાયો હતો. આ કંપનીઓમાં "યુરોકોપ્ટર : યુરોકોપ્ટર ફેનેક", "બેલહેલિકોપ્ટર્સ : બેલ ૪૦૭", "કામોવ કેએ-૨૨૬", ઓગસ્તા : ઓગસ્તા વેસ્ટલેન્ડ" અને "મેકડોનેલ ડગ્લાસ : એમડી હેલિકોપ્ટર્સ" સામેલ છે.
Weighing less than three tonnes when armed, these multi-role, light turbine helicopters will replace the 1970s vintage Chetak and Cheetah helicopters operated by the Army Aviation Corps and the Air Force. They will undertake tasks such as reconnaissance and observation, casualty evacuation, electronic warfare, escort duties, anti-insurgency operations and ferrying personnel to and from the battlefield.
Of the 197 helicopters, which are to be bought in a fly away condition and via knock down kits, 133 are for the Army, while 64 will be delivered to the Air Force. The helicopter deal is part of a mega modernisation programme which will see the Army eventually receiving 197 helicopters and the Indian Air Force getting 188. The deal also includes an offset clause, under which the successful vendor must source defence-related goods and services to the value of 50 per cent of the deal from Indian companies.
The process — including discussions on offset proposals, technical evaluation, short-listing by the Defence Ministry, hot weather and winter trails — is expected to be completed by the middle of 2010.[૧૮]
On June 15 2009, Chief of Air Staff Air Chief Marshal P.V. Naik said to India Strategic defence magazine that IAF chooses Boeing’s latest C-17 as its new Very Heavy Lift Transport Aircraft (VHTAC).[૧૯] The decision to get C-17 was taken after a thorough study, but Naik said that the aircraft was chosen because of its capability to take off and land on short runways with heavy loads, long range, and ease of operation. India is looking to acquire 10 C-17s initially through the US government’s Foreign Military Sales (FMS) route.
-
ભારતીય ખુશ્કીદળનું તોપખાનું
-
ભારતીય ખુશ્કીદળ એમ્બ્યુલન્સ
-
'બેલ' યુદ્ધક્ષેત્ર નિગરાની રડાર-ટુંકી ક્ષમતાનું (BFSR-SR)
-
ટી-૯૦ રણગાડી, થરનાં રણમાં નિશાનબાજી વખતે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2007-06-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-19.
- ↑ Ordnance Factory Board
- ↑ DRDO's robots to handle explosives
- ↑ "India mulls purchase of 350 T-90 battle tanks from Russia". મૂળ માંથી 2009-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-19.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2007-12-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-19.
- ↑ ૬.૦ ૬.૧ India makes progress on big artillery plans[હંમેશ માટે મૃત કડી]
- ↑ ૭.૦ ૭.૧ "India wants more vendors to supply howitzers, guns". મૂળ માંથી 2008-12-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-19.
- ↑ Rosoboronexport to begin delivery of Smerch MLRS; New orders signed.
- ↑ Tata, L&T bag orders for Pinaka rocket launcher
- ↑ S-300PMU SA-10 GRUMBLE - Russia / Soviet Nuclear Forces
- ↑ [૧]
- ↑ "India buys $400M worth of Russian missile systems — Source". મૂળ માંથી 2005-12-23 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-19.
- ↑ "BrahMos test successful, to be inducted into army". મૂળ માંથી 2008-12-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-19.
- ↑ The Brahmastra
- ↑ "World Military Aircraft Inventory", Aerospace Source Book 2007, Aviation Week & Space Technology, January 15 2007.
- ↑ "Indian Army tender for 197 Eurocopter Fennec helicopters Scrapped". મૂળ માંથી 2008-12-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-19.
- ↑ "Eurocopter wins big Indian Army deal". મૂળ માંથી 2007-06-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-19.
- ↑ "Five firms in fray for copter deal". મૂળ માંથી 2008-12-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-19.
- ↑ IAF chooses Boeing’s latest C-17 for heavy-lift transport aircraft Asian Defence. Retrieved on 2009-06-15.