નીતુ ચંદ્રા
નીતુ ચંદ્રા | |
---|---|
જન્મ | ૨૦ જૂન ૧૯૮૪ પટના |
અભ્યાસ સંસ્થા |
નીતુ ચંદ્રા (જન્મ: ૨૦ જૂન, ૧૯૮૪)[૧] ભારતીય ચલચિત્ર અભિનેત્રી અને મોડેલ તેમ જ માર્શલ આર્ટીસ્ટ છે.
જન્મ અને શિક્ષણ
[ફેરફાર કરો]નીતુ ચંદ્રાનો જન્મ ભારતનાં બિહાર રાજ્યના પટના શહેરમાં થયો હતો. તેણીની માતૃભાષા ભોજપુરી છે.[૨] તેણે પટણાની નોટ્રાડૅમ એકેડેમીમાં શિક્ષણ લીધું અને પછી સ્નાતક કક્ષાનો અભ્યાસ દિલ્હીની ઈન્દ્રપ્રશ્થ કોલેજમાં કર્યો.[૩] તે પછી તેણીએ મોડેલીંગની શરૂઆત કરી. તેણી પોતાની સફળતાનું શ્રેય પોતાની માતા, જે બિહારના પૂર્વ ચંપારણની વતની છે, ને આપે છે.[૪] તેણે પોતાના સ્નાતક અભ્યાસ દરમિયાન જ કેટલીક જાહેરાતો અને કંપનીઓના વિડિયોઝમાં કામ કરેલું. તેણીએ ’તાઇકોન્ડો’ (કરાટે પ્રકારની એક યુદ્ધકૌશલયુક્ત રમત) માં બ્લેક બેલ્ટ પ્રાપ્ત કર્યો અને ૧૯૯૭માં હોંગકોંગ ખાતે યોજાયેલી વિશ્વ તાઇકોન્ડો પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું.[૫]
નીતુ ચંદ્રાના ભાઈ નિતીન ચંદ્રાએ પણ ચલચિત્ર દેશ્વાનું નિદર્શન કરેલું છે.[૬]
અભિનય કારકિર્દી
[ફેરફાર કરો]તેણીએ ૨૦૦૫માં ચલચિત્ર "ગરમ મસાલા"થી હિન્દી ચલચિત્ર જગતમાં પ્રવેશ કર્યો જેમાં તેણે સ્વીટી નામક એર હોસ્ટેસનું પાત્ર ભજવેલું.
ચલચિત્રો
[ફેરફાર કરો]અભિનેત્રી તરીકે
[ફેરફાર કરો]વર્ષ | ચલચિત્ર | પાત્ર | ભાષા | નોંધ |
---|---|---|---|---|
૨૦૦૩ | વિષ્ણુ | હીરોની મિત્ર | તેલુગુ | |
૨૦૦૫ | ગરમ મસાલા | સ્વીટી | હિંદી | |
૨૦૦૬ | ગોદાવરી | રાજી | તેલુગુ | |
૨૦૦૭ | ટ્રાફિક સિગ્નલ | રાણી | હિંદી | |
૨૦૦૮ | વન ટુ થ્રી | ઈન્સપેક્ટર માયાવતી ચૌટાલા | હિંદી | |
૨૦૦૮ | સમર ૨૦૦૭ | દિગમ્બરની પત્ની | હિંદી | |
૨૦૦૮ | ઓયે લકી! લકી ઓયે! | સોનલ | હિંદી | |
૨૦૦૯ | સત્યમેવ જયતે | બસરા પાપા | તેલુગુ | |
૨૦૦૯ | યવારુમ નાલમ | પ્રિયા મનોહર | તમિલ | |
૨૦૦૯ | 13B | હિંદી | ||
૨૦૦૯ | મુંબઈ કટ્ટીંગ | હિંદી | ||
૨૦૧૦ | રણ | યાસ્મિન હુસેન | હિંદી | |
૨૦૧૦ | થીરધા વિલૈયાત્તુ પિલ્લઈ | તેજસ્વિની | તમિલ | |
૨૦૧૦ | એપાર્ટમેન્ટ | નેહા ભાર્ગવ | હિંદી | |
૨૦૧૦ | નો પ્રોબ્લેમ | સોફિયા | હિંદી | ખાસ ભૂમિકા |
૨૦૧૦ | સાદિયાં | હિંદી | ||
૨૦૧૧ | યુદ્ધમ્ સેઈ | તમિલ | ગીતમાં ખાસ ભૂમિકા | |
૨૦૧૧ | કુચ્છ લવ જૈસા | રિયા | હિંદી | |
૨૦૧૩ | અમીરિન આધિ ભગવાન | રાણી સંપથા / કરિશ્મા | તમિલ | ૩જો દક્ષિણ ભારતીય ચલચિત્ર એવૉર્ડ (SIIMA Award), શ્રેષ્ઠ અભિનેત્રી, નકારાત્મક પાત્રમાં. |
૨૦૧૩ | સેટ્ટાઈ | તમિલ | ગીતમાં ખાસ ભૂમિકા | |
૨૦૧૩ | હોમ સ્વીટ હોમ | ગ્રીક | ||
૨૦૧૪ | મનમ | તેલુગુ | મહેમાન ભૂમિકા[૭] | |
૨૦૧૪ | પાવર | કન્નડ | ખાસ ભૂમિકા[૮] | |
૨૦૧૪ | થિલાગર | તમિલ | ખાસ ભૂમિકા[૯][૧૦] | |
૨૦૧૪ | શૂટર | હિંદી | નિર્માણાધિન[૧૧] | |
૨૦૧૪ | કૌશર પ્રસાદ કા ભૂત | હિંદી | નિર્માણાધિન | |
૨૦૧૫ | વૈગૈ એક્સપ્રેસ | તમિલ | નિર્માણાધિન[૧૨] |
નિર્માત્રી તરીકે
[ફેરફાર કરો]વર્ષ | ચલચિત્ર | ભાષા | નોંધ |
---|---|---|---|
૨૦૧૧ | દેશ્વા | ભોજપુરી |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Neetu Chandra turns 29". 20 June 2013. મૂળ માંથી 4 સપ્ટેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 3 September 2014.
- ↑ "Bhojpuri film industry not growing: Neetu Chandra". Sify.com. 2013-09-04. મૂળ માંથી 2014-01-25 પર સંગ્રહિત. મેળવેલ 2014-02-01.
- ↑ "Neetu shoots kick & punch". The Telegraph (Calcutta). 2012-09-03. મૂળ માંથી 2014-07-14 પર સંગ્રહિત. મેળવેલ 2014-07-07.
- ↑ "IndiaGlitz - Neetu Chandra - "My mom deserves 90% credit for what I am today"". મૂળ માંથી 2006-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2015-06-19.
- ↑ "Neetu Chandra receives second black belt in Taekwondo". The Times of India. 17 October 2012. મૂળ માંથી 29 જુલાઈ 2013 પર સંગ્રહિત. મેળવેલ 20 January 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ . Times of India http://timesofindia.indiatimes.com/city/patna/Patna-boy-to-represent-India-at-global-business-meet-in-Ireland/articleshow/19400352.cms. Missing or empty
|title=
(મદદ) - ↑ "Neetu Chandra does a cameo in 'Manam'". Times of India. February 9, 2014. મેળવેલ July 18, 2014.[હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી]
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/kannada/movies/news/Exclusive-Neetu-Chandra-put-on-5-kgs-for-Sandalwood-debut/articleshow/40360260.cms
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/તમિલ/movies/news/Neetu-shoots-in-half-sari-for-Thilakar/articleshow/38371907.cms
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/તમિલ/movies/news/Thilagar-is-based-on-a-true-story/articleshow/40270872.cms
- ↑ TNN Dec 10, 2012, 04.11PM IST (2012-12-10). "Randeep Hooda to romance Neetu Chandra - Times Of India". Articles.timesofindia.indiatimes.com. મેળવેલ 2013-12-13.CS1 maint: multiple names: authors list (link)[હંમેશ માટે મૃત કડી]
- ↑ http://blog.actresson.com/neetu-chandra-injured-on-the-sets-of-vaigai-express-તમિલ-movie.aspx[હંમેશ માટે મૃત કડી]