લખાણ પર જાઓ

ઓક્ટોબર ૨૦

વિકિપીડિયામાંથી
Snehrashmi (ચર્ચા | યોગદાન) (અપડેટ) દ્વારા ૦૮:૩૫, ૨૦ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

૨૦ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૯૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૯૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૭૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૯૬૨ – ચીને લદ્દાખ અને મેકમોહન રેખાની પેલે પાર એક સાથે આક્રમણો શરૂ કર્યા, જેનાથી ભારત-ચીન યુદ્ધ શરૂ થયું.
  • ૧૯૯૧ – ભારતના ઉત્તરકાશી વિસ્તારમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • વિશ્વ સાંખ્યિકી દિવસ
  • વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]