જાન્યુઆરી ૧૮
તારીખ
૧૮ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૭૭૮ - જેમ્સ કૂક હવાઈ દ્વિપસમૂહ શોધનાર પ્રથમ જાણીતા યુરોપિયન બન્યા.
- ૧૯૭૨ – મુક્તિ વાહિનીના સભ્યોએ પાકિસ્તાન આર્મી સામે યુદ્ધ જીત્યાના એક મહિના બાદ નવા સ્વતંત્ર બાંગ્લાદેશની સરકારને શસ્ત્રો હેઠા મૂક્યા.
- ૧૯૯૩ – ‘માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દિવસ’ અમેરિકાના તમામ ૫૦ રાજ્યોમાં પ્રથમ વખત સત્તાવાર રીતે ઉજવવામાં આવ્યો.
જન્મ
ફેરફાર કરો- ૧૭૯૩ – પ્રતાપસિંહ ભોંસલે, મરાઠા સામ્રાજ્યના છત્રપતિ (અ. ૧૮૪૭)
- ૧૮૪૨ – મહાદેવ ગોવિંદ રાનડે, સમાજ સુધારક (અ. ૧૯૦૧)
- ૧૯૩૬ – ચંદ્રશેખર વિજય, જૈન સાધુ, વિદ્વાન અને લેખક (અ. ૨૦૧૧)
- ૧૯૫૯ – આચાર્ય દેવ વ્રત, ભારતીય રાજકારણી અને ગુજરાતના રાજ્યપાલ
- ૧૯૭૨ – વિનોદ કાંબલી, ભારતીય ક્રિકેટર
- ૧૯૭૮ – અપર્ણા પોપટ, ભારતીય બેડમિંટન ખેલાડી
અવસાન
ફેરફાર કરો- ૧૯૩૬ – રુડયાર્ડ કિપલિંગ, અંગ્રેજી સર્જક અને કવિ (જ. ૧૮૬૫)
- ૧૯૪૭ – કે. એલ. સયગલ, હિંદી ચલચિત્રોના અભિનેતા અને ગાયક (જ. ૧૯૦૪)
- ૧૯૫૫ – સઆદત હસન મન્ટો, પાકિસ્તાની લેખક અને પટકથા લેખક (જ. ૧૯૧૨)
- ૧૯૭૮ – કરસનદાસ માણેક (વૈશંપાયન), ગુજરાતી કવિ, લેખક, નિબંધકાર. (જ. ૧૯૦૧)
- ૧૯૯૫ – ભોગીલાલ સાંડેસરા, ગુજરાતી ભાષાના સાહિત્યવિવેચક, વિદ્વાન અને સંપાદક (જ. ૧૯૧૭)
- ૧૯૯૬ – એન.ટી. રામા રાવ, ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને રાજકારણી, આંધ્રપ્રદેશના ૧૦મા મુખ્યમંત્રી (જ. ૧૯૨૩)
- ૨૦૦૩ – હરિવંશરાય બચ્ચન, ભારતીય કવિ અને લેખક (જ. ૧૯૦૭)
- ૨૦૧૨ – એન્થની ગોન્સાલ્વિસ, ભારતીય સંગીતકાર (જ. ૧૯૨૭)
- ૨૦૧૪ – પ્રાણલાલ પટેલ, ભારતીય તસવીરકાર. (જ. ૧૯૧૦)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર January 18 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |