જેસોર રીંછ અભયારણ્ય
Appearance
જેસોર રીંછ અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
સ્થળ | બનાસકાંઠા જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | પાલનપુર |
અક્ષાંશ-રેખાંશ | 24°20′N 72°30′E / 24.333°N 72.500°E |
વિસ્તાર | ૧૮૦.૬૬ કિમી૨ |
સ્થાપના | મે ૧૯૭૮ |
જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલ આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[૧] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[૨] શ્રેણી હેઠળ આરક્ષીત રીંછ માટેનું અભયારણ્ય છે. અહીં રીંછ, નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે.
રીંછોની સંખ્યા અહીં હાલમાં અત્યંત ભયજનક અવસ્થામાં છે.[૩][૪][૫][૬]
સ્થાન
જેસોર અભયારણ્ય અરવલ્લીની જેસોરની ટેકરીઓમાં થરના રણની દક્ષિણે આવેલું છે. તેનો વિસ્તાર ૧૮૦.૬૬ ચોરસ કિમી છે.[૭] આ અભયારણ્યનો વિસ્તાર રણ અને સૂકા જંગલોના પ્રકારની વચ્ચેનો છે અને તે થરના રણને આગળ વધતું અટકાવવામાં મદદ કરે છે.[૮]
પાલનપુર અહીંથી ૩૨ કિમી અને ઇકબાલગઢ અહીંથી ૯.૨ કિમીના અંતરે આવેલા છે. આ અભયારણ્યમાં કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જેની મુલાકાત ઓક્ટોબર-નવેમ્બરમાં મોટી સંખ્યામાં લે છે.[૭]
સંદર્ભ
- ↑ "આરક્ષીત વિસ્તારોની યાદી". worldwildlife.org. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ. ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૨૨ ઓક્ટોબર ૨૦૧૩.
- ↑ "જેસોર રીંછ અભયારણ્ય ની માહિતિ". gujaratforest.org. વનવિભાગ, ગુજરાત સરકાર. ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. મૂળ માંથી 2013-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ઓક્ટોબર ૨૦૧૩.
- ↑ Negi, Sharad Singh (૧૯૯૧). Handbook of national parks, sanctuaries, and biosphere reserves in India. Indus Pub. Co.,. પૃષ્ઠ ૮૬. ISBN 81-85182-59-0. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૦.CS1 maint: extra punctuation (link)
- ↑ Haywood, Karen Diane (૨૦૦૮). Bears Endangered! Series. Marshall Cavendish. પૃષ્ઠ ૨૧. ISBN 0-7614-2987-5.
- ↑ Garshelis, D.L.; Ratnayeke S.; Chauhan, N.P.S. (૨૦૦૮). "Melursus ursinus". IUCN Red List of Threatened Species. Version 2009.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
- ↑ "Wildlife of Gujarat". gujaratplus.com. ૨૦૧૦. મૂળ માંથી 04/11/2021 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૦. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૭.૦ ૭.૧ Lemons, John; Reginald Victor; Daniel Schaffer (૨૦૦૩). Conserving biodiversity in arid regions: best practices in developing nations. Springer. પૃષ્ઠ ૨૪૩. ISBN 1-4020-7483-2. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૦.
- ↑ "Jessore Sloth Bear Sanctuary". મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૦. [મૃત કડી]
બાહ્ય કડીઓ
- બનાસકાંઠાનું રીંછ અભયારણ્ય સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |