વનરાજ ચાવડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 2405:205:C92C:329D:97C2:61C0:4900:B758 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
Gamara deva (ચર્ચા | યોગદાન) No edit summary ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૧૮: | લીટી ૧૮: | ||
=== અણહિલવાડ પર જીત === |
=== અણહિલવાડ પર જીત === |
||
તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું |
તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું. વનરાજ ચાવડાના મિત્ર અણહિલ ભરવાડ{{સંદર્ભ}} ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૫}} અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું. |
||
તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં [[ચાંપાનેર]] શહેરની પણ સ્થાપના કરી હતી.{{સંદર્ભ}} |
તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં [[ચાંપાનેર]] શહેરની પણ સ્થાપના કરી હતી.{{સંદર્ભ}} |
૨૧:૫૨, ૩ જૂન ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન
આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે. (૧૬/૦૭/૨૦૧૭)
|
વનરાજ ચાવડા | |
---|---|
સિદ્ધપુરમાં રહેલી મૂર્તિ પરથી એલેકઝાન્ડર ફાર્બસની રાસ માળા (૧૮૫૬)માં વનરાજ ચાવડાનું ચિત્ર. | |
અણહિલવાડનો રાજા | |
શાસન | c. ૭૪૬ – c. ઇ.સ. ૭૮૦ |
અનુગામી | યોગરાજ |
વંશ | ચાવડા વંશ |
પિતા | જયશિખરી |
માતા | રૂપસુંદરી |
વનરાજ ચાવડા ગુજરાતના ચાવડા વંશનો સૌથી વધુ પ્રખ્યાત રાજા હતો, જેણે ઇસ ૭૪૬થી ૭૮૦ દરમિયાન રાજ્ય કર્યું હતું.[૧]
જીવન
પ્રારંભિક જીવન
કૃષ્ણભટ્ટના રત્નમાળા (c. ઇ.સ. ૧૨૩૦) પ્રમાણે ઇ.સ. ૬૯૬ (સંવત ૭૫૨)માં પંચાસરના (હાલમાં પાટણ જિલ્લો, ગુજરાત) ચાવડા વંશના રાજા જયશિખરી પર કાન્યકુબ્જ (કદાચ કનૌજ)માં કલ્યાણકટકના રાજા ભુવડ વડે આક્રમણ કરાયું અને જયશિખરી તેમાં માર્યો ગયો. તેના મૃત્યુ પહેલા જયશિખરીએ તેની ગર્ભવતી રાણીને તેના એક મંત્રી અને રાણીના ભાઇ સુરપાળ સાથે જંગલમાં મોકલી દીધી. જયશિખરીના મૃત્યુ પછી રાણીએ એક પુત્ર વનરાજને જન્મ આપ્યો.[૨][૩]
અણહિલવાડ પર જીત
તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું. વનરાજ ચાવડાના મિત્ર અણહિલ ભરવાડ[સંદર્ભ આપો] ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.[૪] અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું.
તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં ચાંપાનેર શહેરની પણ સ્થાપના કરી હતી.[સંદર્ભ આપો]
ધર્મ
વનરાજ ચાવડા પોતે જૈન ન હોવા છતાં તેણે ઘણાં જૈન લેખકોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું.[૫]
વનરાજ ચાવડા પછી તેનો પુત્ર યોગરાજ ચાવડા ગાદીએ આવ્યો હતો.
નોંધ
- ↑ Chintaman Vinayak Vaidya (૧૯૭૯). History of mediaeval Hindu India, Volume 1. Cosmo Publications. પૃષ્ઠ ૩૫૫.
- ↑ James Macnabb Campbell, સંપાદક (૧૮૯૬). "I. THE CHÁVAḌÁS (A. D. 720–956.)". History of Gujarát. Gazetteer of the Bombay Presidency. Volume I. Part I. The Government Central Press. પૃષ્ઠ ૧૪૯-૧૫૬.
|volume=
has extra text (મદદ) આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. - ↑ Cort ૨૦૦૧, p. ૩૫.
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. ૩૪૫.
- ↑ John E. Cort 1998, p. 87.
સંદર્ભ
- John E. Cort, સંપાદક (૧૯૯૮). Open Boundaries: Jain Communities and Cultures in Indian History. State University of New York Press. ISBN 0-7914-3785-X.
- Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૪૫.
બાહ્ય કડીઓ
- પાટણનો નકશો (ઇતિહાસ સાથે) mapsofindia.com પર
આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૪૫.