લખાણ પર જાઓ

વનરાજ ચાવડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું cite, PD-notice.
નાનું 2409:4080:9E98:7AD3:0:0:77C8:C012 (talk) દ્વારા કરેલ ફેરફારોને Nizil Shah દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
 
(૧૧ સભ્યો વડેની વચ્ચેની ૨૨ આવૃત્તિઓ દર્શાવેલ નથી)
લીટી ૧: લીટી ૧:
{{Expand English|Vanaraja Chavda|date=૧૬/૦૭/૨૦૧૭}}
{{Expand English|Vanaraja Chavda|date=જુલાઈ ૨૦૧૭}}
{{Infobox royalty
{{Infobox royalty
| succession = અણહિલવાડનો રાજા
| succession = અણહિલવાડનો રાજા
લીટી ૧૮: લીટી ૧૮:


=== અણહિલવાડ પર જીત ===
=== અણહિલવાડ પર જીત ===
તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું અને તેણે શૈક્ષણિક તેમજ લશ્કરી તાલીમ મેળવી. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ{{સંદર્ભ}} ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૫}} અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું.
તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ {{સંદર્ભ}} ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૫}} અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું.


તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં [[ચાંપાનેર]] શહેરની પણ સ્થાપના કરી હતી.{{સંદર્ભ}}
તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં [[ચાંપાનેર]] શહેરની પણ સ્થાપના કરી હતી.{{સંદર્ભ}}


=== ધર્મ ===
== ધર્મ ==
[[File:Ruins of Punvareshwar Mahadev temple at Manjal, Kutch, Gujarat.jpg|thumb|[[મંજલ (તા. નખત્રાણા)|મંજલ]] ([[કચ્છ]]) નજીક પુરાનોગઢ ખાતેના શિવમંદિરના ભગ્નાવેશો]]
વનરાજ ચાવડા પોતે જૈન ન હોવા છતાં તેણે ઘણાં જૈન લેખકોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું.{{sfn|John E. Cort|1998|p=87}}
વનરાજ ચાવડાને જન્મથી જૈન તરીકે દર્શાવવામાં આવ્યા નથી, તેમ છતાં જૈન લેખકો દ્વારા તેમને વિશિષ્ટ રીતે જૈન વિધિઓમાં ભાગ લેતા દર્શાવવામાં આવ્યા છે.{{sfn|John E. Cort|1998|p=87}}


===મંદિર===
વનરાજ ચાવડા પછી તેનો પુત્ર યોગરાજ ચાવડા ગાદીએ આવ્યો હતો.
મેરુતુંગાનો 'પ્રબંધચિંતમણિ' ગ્રંથ વનરાજ દ્વારા અણહિલવાડ પાટણ ખાતે વનરાજવિહાર તેમજ કાન્તેશ્વરી-પ્રસાદના નિર્માણ વિશે જણાવે છે. વનરાજાએ [[પંચાસર (તા. શંખેશ્વર)|પંચાસર]] ગામમાંથી પાર્શ્વનાથની મુખ્ય પ્રતિમા લાવી [[પાટણ]]માં [[પંચાસરા દેરાસર|પંચાસરા પાર્શ્વનાથ મંદિર]] પણ બનાવ્યું હતું.{{Sfn|Cort|2010|p=64}} કાન્તેશ્વરી, પછીના ચાલુક્ય રાજાઓની પણ કુળદેવી હતા. [[કુમારપાળ|કુમારપાળે]] બાદમાં આ મંદિરમાં પશુઓના બલિદાન પર પ્રતિબંધ મૂક્યો હતો. હરિભદ્રસૂરી (૧૨મી સદીના મધ્યમાં) મુજબ, મંત્રી નિહયાના પુત્ર લાહરાએ [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]ના [[સંડેર (તા. પાટણ)|સંડેર]] ખાતે વિંધ્યવાસિની (યોગમાયા)નું મંદિર બનાવ્યું હતું. તેમણે નવરંગપુરા નગરની પણ સ્થાપના કરી હતી અને પોતાની માતાની સ્મૃતિમાં [[પંચાસરા દેરાસર|પંચાસરા પાર્શ્વનાથ મંદિર]]નું નિર્માણ કર્યું હતું.<ref name="Dhaky1961">{{cite journal|last=Dhaky|first=Madhusudan A.|year=1961|editor-last=Deva|editor-first=Krishna|title=The Chronology of the Solanki Temples of Gujarat|url=http://vmis.in/Resources/digital_publication_popup?id=136#page/44|journal=Journal of the Madhya Pradesh Itihas Parishad|publisher=Madhya Pradesh Itihas Parishad|publication-place=Bhopal|volume=3|pages=3-6, 10-12, 70}}</ref>

આ સમયગાળા (પ્રારંભિક નાગર તબક્કા)ના મંદિરોમાં વિજાપુર તાલુકાના લાકોદ્રા ખાતેના મંદિર, [[થાનગઢ (તા. થાનગઢ)|થાનગઢ]]માં આવેલા પુરાણા સૂર્યમંદિર, [[વઢવાણ]]ના રાણકદેવી મંદિર, [[કંથકોટ (તા. ભચાઉ )|કંથકોટ]]ના સૂર્યમંદિર તથા [[કચ્છ]]ના [[મંજલ (તા. નખત્રાણા)|મંજલ]] નજીક પુરાનોગઢના શિવ મંદિરનો સમાવેશ થાય છે. શામળાજી ખાતેનું હરિશ્ચંદ્રની ચોરી, જૂના ભદ્રેશ્વર ખાતે આવેલું [[પંચાસરા દેરાસર|પંચાસરા પાર્શ્વનાથ મંદિર]] (હવે પુનઃનિર્મિત) અને [[રોડા મંદિર સમૂહ]]નું ત્રીજું મંદિર ૯મી શતાબ્દીના અન્ય કેટલાક હયાત મંદિરો છે.<ref name="Dhaky1961"/>


== નોંધ ==
== નોંધ ==
લીટી ૩૫: લીટી ૩૯:


== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
* {{ગુજરાતી વિશ્વકોશ}}
* [http://www.mapsofindia.com/maps/gujarat/districts/patan.htm પાટણનો નકશો (ઇતિહાસ સાથે)] mapsofindia.com પર
* [http://www.mapsofindia.com/maps/gujarat/districts/patan.htm પાટણનો નકશો (ઇતિહાસ સાથે)] mapsofindia.com પર



૧૮:૪૪, ૨૮ જૂન ૨૦૨૪એ જોઈ શકાતી હાલની આવૃત્તિ

વનરાજ ચાવડા
વનરાજનું ચિત્ર
સિદ્ધપુરમાં રહેલી મૂર્તિ પરથી એલેકઝાન્ડર ફાર્બસની રાસ માળા (૧૮૫૬)માં વનરાજ ચાવડાનું ચિત્ર.
અણહિલવાડનો રાજા
શાસનc. ૭૪૬ – c. ઇ.સ. ૭૮૦
અનુગામીયોગરાજ
વંશચાવડા વંશ
પિતાજયશિખરી
માતારૂપસુંદરી

વનરાજ ચાવડા ગુજરાતના ચાવડા વંશનો સૌથી વધુ પ્રખ્યાત રાજા હતો, જેણે ઇસ ૭૪૬થી ૭૮૦ દરમિયાન રાજ્ય કર્યું હતું.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

કૃષ્ણભટ્ટના રત્નમાળા (c. ઇ.સ. ૧૨૩૦) પ્રમાણે ઇ.સ. ૬૯૬ (સંવત ૭૫૨)માં પંચાસરના (હાલમાં પાટણ જિલ્લો, ગુજરાત) ચાવડા વંશના રાજા જયશિખરી પર કાન્યકુબ્જ (કદાચ કનૌજ)માં કલ્યાણકટકના રાજા ભુવડ વડે આક્રમણ કરાયું અને જયશિખરી તેમાં માર્યો ગયો. તેના મૃત્યુ પહેલા જયશિખરીએ તેની ગર્ભવતી રાણીને તેના એક મંત્રી અને રાણીના ભાઇ સુરપાળ સાથે જંગલમાં મોકલી દીધી. જયશિખરીના મૃત્યુ પછી રાણીએ એક પુત્ર વનરાજને જન્મ આપ્યો.[][]

અણહિલવાડ પર જીત

[ફેરફાર કરો]

તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ [સંદર્ભ આપો] ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.[] અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું.

તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં ચાંપાનેર શહેરની પણ સ્થાપના કરી હતી.[સંદર્ભ આપો]

મંજલ (કચ્છ) નજીક પુરાનોગઢ ખાતેના શિવમંદિરના ભગ્નાવેશો

વનરાજ ચાવડાને જન્મથી જૈન તરીકે દર્શાવવામાં આવ્યા નથી, તેમ છતાં જૈન લેખકો દ્વારા તેમને વિશિષ્ટ રીતે જૈન વિધિઓમાં ભાગ લેતા દર્શાવવામાં આવ્યા છે.[]

મેરુતુંગાનો 'પ્રબંધચિંતમણિ' ગ્રંથ વનરાજ દ્વારા અણહિલવાડ પાટણ ખાતે વનરાજવિહાર તેમજ કાન્તેશ્વરી-પ્રસાદના નિર્માણ વિશે જણાવે છે. વનરાજાએ પંચાસર ગામમાંથી પાર્શ્વનાથની મુખ્ય પ્રતિમા લાવી પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ મંદિર પણ બનાવ્યું હતું.[] કાન્તેશ્વરી, પછીના ચાલુક્ય રાજાઓની પણ કુળદેવી હતા. કુમારપાળે બાદમાં આ મંદિરમાં પશુઓના બલિદાન પર પ્રતિબંધ મૂક્યો હતો. હરિભદ્રસૂરી (૧૨મી સદીના મધ્યમાં) મુજબ, મંત્રી નિહયાના પુત્ર લાહરાએ પાટણ જિલ્લાના સંડેર ખાતે વિંધ્યવાસિની (યોગમાયા)નું મંદિર બનાવ્યું હતું. તેમણે નવરંગપુરા નગરની પણ સ્થાપના કરી હતી અને પોતાની માતાની સ્મૃતિમાં પંચાસરા પાર્શ્વનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું.[]

આ સમયગાળા (પ્રારંભિક નાગર તબક્કા)ના મંદિરોમાં વિજાપુર તાલુકાના લાકોદ્રા ખાતેના મંદિર, થાનગઢમાં આવેલા પુરાણા સૂર્યમંદિર, વઢવાણના રાણકદેવી મંદિર, કંથકોટના સૂર્યમંદિર તથા કચ્છના મંજલ નજીક પુરાનોગઢના શિવ મંદિરનો સમાવેશ થાય છે. શામળાજી ખાતેનું હરિશ્ચંદ્રની ચોરી, જૂના ભદ્રેશ્વર ખાતે આવેલું પંચાસરા પાર્શ્વનાથ મંદિર (હવે પુનઃનિર્મિત) અને રોડા મંદિર સમૂહનું ત્રીજું મંદિર ૯મી શતાબ્દીના અન્ય કેટલાક હયાત મંદિરો છે.[]

  1. Chintaman Vinayak Vaidya (૧૯૭૯). History of mediaeval Hindu India, Volume 1. Cosmo Publications. પૃષ્ઠ ૩૫૫.
  2. James Macnabb Campbell, સંપાદક (૧૮૯૬). "I. THE CHÁVAḌÁS (A. D. 720–956.)". History of Gujarát. Gazetteer of the Bombay Presidency. Volume I. Part I. The Government Central Press. પૃષ્ઠ ૧૪૯-૧૫૬. |volume= has extra text (મદદ) આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
  3. Cort ૨૦૦૧, p. ૩૫.
  4. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. ૩૪૫.
  5. John E. Cort 1998, p. 87.
  6. Cort 2010, p. 64.
  7. ૭.૦ ૭.૧ Dhaky, Madhusudan A. (1961). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. Bhopal: Madhya Pradesh Itihas Parishad. 3: 3–6, 10–12, 70.

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

 આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૪૫.